શહેરના ભુવનેશ્વરી રોડ ઉપર આવેલી એમ.બી.કોલેજ નજીક ખાણી પીણીની રેંકડીઓના દબાણોના કારણે કોલેજ નજીક વારંવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. કોલેજમાં જતા આવતી વિદ્યાર્થીનીઓને ભારે…
View More ગોંડલમાં એમ.બી. કોલેજ નજીક ખાણીપીણીની લારીના દબાણોથી સમસ્યાgujarat news
વડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતા
સમગ્ર દેશમાં હાલ નવરાત્રી તહેવાર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડીયા માં પણ નવરાત્રી પર્વ ની ઉજવણી…
View More વડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતાખંભાળિયામાં રઘુવંશી ખેલૈયાઓ માટે શનિવારથી બે દિવસ રાસોત્સવ
એન્જોય પાર્ટી પ્લોટ ખાતે જાણીતા કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે ખંભાળિયામાં યુવા કાર્યકરોની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના ખેલૈયાઓ માટે…
View More ખંભાળિયામાં રઘુવંશી ખેલૈયાઓ માટે શનિવારથી બે દિવસ રાસોત્સવગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છઠ્ઠી વખત ઓવરફલો
ડેમ છલ્લોછલ ભરાતા સપાટી 138.68મીટરે પહોંચી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જળ પૂજન કરી વધામણા કર્યા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનું 2017માં લોકાર્પણ કર્યા બાદ…
View More ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છઠ્ઠી વખત ઓવરફલોકેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડા
90 લાખની ક્રિપ્ટો યુ.એસ.ડી.ટી., 2.25 કરોડની રોકડ, 14 હજાર અમેરિકન ડોલર અને 8.50 લાખનું અન્ય વિદેશી ચલણ કબજે ડમી બેંક ખાતા, આંગડિયા અને ક્રિપ્ટો દ્વારા…
View More કેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડાપુરૂષાર્થ સોસાયટીમાં ટીબીની બીમારીથી યુવાનનું મોત
ચોટીલામાં દારૂની કુટેવ ધરાવતા આધેડનું મોત શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલી પુરૂષાર્થ સોસાયટીમાં રહેતા યુવાનનું ટીબીની બિમારી સબબ બેભાન થઇ જતા મોત નીપજ્યુ છે. જાણવા…
View More પુરૂષાર્થ સોસાયટીમાં ટીબીની બીમારીથી યુવાનનું મોતઘરઆંગણે રમતી દોઢ વર્ષની બાળાનું પાડોશીની કાર અડફેટે કરૂણ મોત
રાણપુર (નવાગામ)ની ઘટના; બાળકીએ સારવારમાં દમ તોડતા કારચાલક વિરૂધ્ધ ફરિયાદ શહેરની ભાગોળે આવેલા રાણપુર (નવાગામ)માં ઘર આંગણે રમતી દોઢ વર્ષની બાળકી પાડોશીની કાર હડફેટે ચડી…
View More ઘરઆંગણે રમતી દોઢ વર્ષની બાળાનું પાડોશીની કાર અડફેટે કરૂણ મોતઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થઇ જતા આધેડનું મોત
કડીયા કામ કરીને ઘરે જતો હતો ત્યારે બનેલો બનાવ શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થતા પરપ્રાંતિય આધેડનું ગંભીર ઇજા થતા મોત…
View More ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થઇ જતા આધેડનું મોત‘તું માનસિક છો, ધૂણે છે’ કહી સાસરિયા ત્રાસ આપતા રિસામણે આવેલી પરિણીતાનો આપઘાત
શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં માવતરે રિસામણે આવેલી પરિણીતાએ ગળોફાંસો આપઘાત કરી લીધો હતો. સાસરીયા ‘તું માનસીક છો, ઘુણે છે’ કહી…
View More ‘તું માનસિક છો, ધૂણે છે’ કહી સાસરિયા ત્રાસ આપતા રિસામણે આવેલી પરિણીતાનો આપઘાતરૂખડિયાપરામાં ઘોડીપાસાની જુગાર ક્લબ પર દરોડો, 10 શખ્સો પકડાયા
ભગવતીપરાના શખ્સે ક્લબ શરૂ કરી હતી, પ્ર.નગરના તોફીકભાઇ જુણાચ અને તોફીકભાઇ મંધરાની બાતમી રૂૂખડીયાપરામાં ભગવતીપરાના શખ્સે ઘોડીપાસાના જૂગારનો પાટલો ચાલુ કરતાં પ્ર.નગર પોલીસે દરોડો પાડી…
View More રૂખડિયાપરામાં ઘોડીપાસાની જુગાર ક્લબ પર દરોડો, 10 શખ્સો પકડાયા