કાર લઇ આવેલા બંટી-બબલીને સકંજામાં લેવા કવાયત ઘંટેશ્વરમાં રહેતા લાભુભાઈ નરસંગભાઈ હુંબલ(ઉ.વ.71)ને જામનગર રોડ પર રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ ભાડે લેવા બાબતે અજાણ્યા…
View More ઘંટેશ્ર્વર પાસે પાર્ટી પ્લોટ ભાડે લેવા આવેલા બંટી-બબલીએ વૃધ્ધને મુંગો દઇ 4 લાખનો ચેઇન લૂંટી લીધોgujarat news
પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર, લાંબા સસ્પેન્સનો અંત
કાલે ફોર્મ ભરાશે અને શનિવારે મતદાન, એક જ ફોર્મ ભરાય તો કાલે સાંજે જ નવા અધ્યક્ષ મળી જશે, જગદીશ વિશ્ર્વકર્મા ફેવરિટ પ્રમુખની તાજપોષી બાદ દિવાળી…
View More પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર, લાંબા સસ્પેન્સનો અંતવાર્ષિક સમીક્ષા રિપોર્ટ સબમીટ કરવા શાળાઓને વધુ 15 દિવસ આપતી સરકાર
મનમાની કરતી શાળા સામે કાર્યવાહી કરવાના બદલે બોર્ડે મુદત વધારી આપી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી શાળાના સંચાલકોએ ફરજિયાત રીતે વર્ષ…
View More વાર્ષિક સમીક્ષા રિપોર્ટ સબમીટ કરવા શાળાઓને વધુ 15 દિવસ આપતી સરકારરાજ્યના 95 તાલુકામાં 0॥ થી 2॥ ઇંચ, જૂનાગઢ પંથકમાં સવારથી ધોધમાર
ગીર સોમનાથ અને જૂનાગઢ પંથક પાણી-પાણી, આફતી વરસાદે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છિનવ્યો વિસાવદર, જૂનાગઢ શહેર, માળિયાહાટીના 1 ઇંચ, મેંદરડા, કેશોદ, માણાવદર, વંથલી, ભેંસાણમાં 0॥।…
View More રાજ્યના 95 તાલુકામાં 0॥ થી 2॥ ઇંચ, જૂનાગઢ પંથકમાં સવારથી ધોધમારદિવાળી પહેલા વધુ 200 ST બસો દોડાવવા સરકારનો ટાર્ગેટ : હર્ષ સંઘવી
વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત શહેરના પીપલોદ સ્થિત કારગીલ સર્કલથી રૂૂ.15 કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ(GSRTC)ની 40 નવીન બસોને…
View More દિવાળી પહેલા વધુ 200 ST બસો દોડાવવા સરકારનો ટાર્ગેટ : હર્ષ સંઘવીનોરતા ફળ્યા: મિલકતોની ખરીદીમાં 1 માસમાં 15.71 ટકાનો વધારો
રાજકોટ શહેર- જિલ્લાની 18 સબરજિસ્ટ્રાર કચેરીઓમાં ઓગસ્ટ કરતા સપ્ટેમ્બરમાં 1768 દસ્તાવેજો વધુ નોંધાયા રાજકોટની રિયલ એસ્ટેટ માર્કેટમાં નવરાત્રીના શુભ દિવસો ફળ્યા હોય તેમ રાજકોટ શહેર…
View More નોરતા ફળ્યા: મિલકતોની ખરીદીમાં 1 માસમાં 15.71 ટકાનો વધારોમિત્રને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
20 લાખ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમ રૂૂ.20 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી…
View More મિત્રને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ
કારમાં 10 કિલો માદક પદાર્થ સાથે નીકળતા પોલીસે ઝડપી લીધો’તો રાજકોટમાં ભાવનગર રોડ ઉપરથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલા કાર ચાલકે જામીન મુક્ત થવા કરેલી…
View More ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદમનપા દ્વારા સ્વચ્છોત્સવ અંતર્ગત 24 ટન કચરાનો કરાયો નિકાલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/09/2025 થી તા.29/09/2025 સુધી શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળો, બાગ બગીચાઓ, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક અને રાષ્ટ્રીય ઉદ્યાનની સફાઈ અને શહેરના મુખ્ય…
View More મનપા દ્વારા સ્વચ્છોત્સવ અંતર્ગત 24 ટન કચરાનો કરાયો નિકાલપંચવટી સોસાયટીમાં માજી સૈનિકનું હાર્ટએટેકથી મોત
માનસિક બીમારીથી કંટાળી ચોટીલાના વૃધ્ધનો આપઘાત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક મોત નીપજ્યુ છે. પંચવટી સોસાયટીમાં માજી સૈનિકને…
View More પંચવટી સોસાયટીમાં માજી સૈનિકનું હાર્ટએટેકથી મોત