મોરબીના પાવડિયારી નજીક કંપનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાત

મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે…

View More મોરબીના પાવડિયારી નજીક કંપનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાત

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન

હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા અને સેવંતીના ફૂલોનો શણગાર: 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે હનુમાનજી પર પુષ્પવર્ષા શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ…

View More સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન

રાજકોટના કાંગશિયાળીમાંથી રૂા.7.75 લાખની નકલી જંતુનાશક દવા સાથે વેપારીની ધરપકડ

અમરેલીનો વેપારી કંપનીના નામે નકલી દવા 1300ના બદલે 250માં વેચતો હતો રાજકોટના કાંગશીયાળી ગામની સીમમાં ટુબડી ક્ધસન્ટલીગ પ્રા.લી.નામની ખેતીની દવાના નામે નકલી દવાઓ કેટલાક શખસે…

View More રાજકોટના કાંગશિયાળીમાંથી રૂા.7.75 લાખની નકલી જંતુનાશક દવા સાથે વેપારીની ધરપકડ

સરકારનો યુ-ટર્ન: ફટાકડા સ્ટોલનો ગાળિયો ફરી ફાયર વિભાગના ગળામાં

500 મીટર સુધીના સ્ટોલને NOC છૂટછાટના નિયમમાં ફરી સુધારા કરી તમામ સ્ટોલધારકોને જૂના નિયમ હેઠળ આવરી લેવાયા દિવાળીના તહેવાર નજીક આવતા ફટાકડાના સ્ટોલ ધારકોએ ફાયરના…

View More સરકારનો યુ-ટર્ન: ફટાકડા સ્ટોલનો ગાળિયો ફરી ફાયર વિભાગના ગળામાં

ભારે વાહને વધુ એક ભોગ લીધો, જયૂબિલી ચોક પાસે ખાનગી બસ અડફેટે યુવતીનું મોત

અકસ્માત બાદ બસનો ચાલક પોલીસમાં હાજર થઇ ગયો રાજકોટમાં શુક્રવારે મોડી રાત્રે વધુ એક અકસ્માતમાં વ્હોરા યુવતીનો ભોગ લેવાયો છે.જ્યુબેલી ચોક નજીક ખાનગી બસના ચાલકે…

View More ભારે વાહને વધુ એક ભોગ લીધો, જયૂબિલી ચોક પાસે ખાનગી બસ અડફેટે યુવતીનું મોત

રાજકોટના નવનિયુકત 150 શિક્ષકો 3 માસથી પગારથી વંચિત

દિવાળી બગડે એ પહેલા પગાર કરવા DEOને કોંગ્રેસની રજૂઆત; પગાર ન ચૂકવે તો ધેરાવની ચિમકી દિવાળી પહેલા સરકારનો એડવાન્સ પગારની જાહેરાત કરી છે. પરંતુ રાજકોટના…

View More રાજકોટના નવનિયુકત 150 શિક્ષકો 3 માસથી પગારથી વંચિત

જેલમાં માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂૂપે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના સહયોગથી 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન “વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહ નું આયોજન…

View More જેલમાં માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત, કારખાનેદાર શ્ર્વાસના ધબકારા ચૂકી ગયા

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં બાબરીયા કોલોની મેઈન રોડ…

View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત, કારખાનેદાર શ્ર્વાસના ધબકારા ચૂકી ગયા

ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજા

જામનગર રોડ પર ધ્રોલ નજીક આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર થયો કે બસમાં સવાર મુસાફરોમાં દહેશત ફેલાઈ…

View More ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજા

મેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા.37 હજારનો દંડ

પડધરી મામલતદાર કોર્ટ (કે.જી. સખીયા) દ્વારા સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણના કેસમાં એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. મેટોડા ગામના જગાભાઈ માધાભાઈ…

View More મેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા.37 હજારનો દંડ