કેશિયરની ઓફિસમાં રાખેલ તીજોરી ત્રણ શખ્સો ઉઠાવી ગયા, ચોરીમાં જાણભેદુની શંકા રાજકોટ નજીક કાંગશીયાળી સીમમાં નેશનલ હાઇવે રોડ પર આવેલ ઇન્ફીનીયમ ટોયોટા શો રૂૂમમાં રૂૂ.7.45…
View More રાજકોટમાં ટોયોટાના શોરૂમમાંથી રૂપિયા 7.45 લાખ રોકડની ચોરીgujarat news
ઢુવા ચોકડી પાસે જૂની અદાવતમાં શ્રમિકો વચ્ચે બઘડાટી: પાંચ ઘવાયા
હેર સલૂનમાં વાળ કપાવવા માટે બંને જૂથ ભેગા થઈ જતાં કાતર અને પાઈપ વડે થઈ મારામારી ; સામસામે ફરિયાદ વાંકાનેરના ઢૂવા ચોકડી નજીક બંધુનગર…
View More ઢુવા ચોકડી પાસે જૂની અદાવતમાં શ્રમિકો વચ્ચે બઘડાટી: પાંચ ઘવાયાગુજરાતીનું ગણિત! 186 લકઝરી કાર ખરીદી 21 કરોડનું ડીસ્કાઉન્ટ મેળવ્યું
જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની પહેલ, ભરવાડ સમાજે પણ JCB મશીનની ખરીદીમાં માતબર વળતર મેળવ્યું હતું ગુજરાતી લોકો દુનિયાભરમાં પૈસા કમાવવા માટે જાણીતા છે. પરંતુ તેઓ…
View More ગુજરાતીનું ગણિત! 186 લકઝરી કાર ખરીદી 21 કરોડનું ડીસ્કાઉન્ટ મેળવ્યુંદિવાળી દરમિયાન એરપોર્ટ વહેલા પહોંચવા મુસાફરોને કરી તાકીદ
ભારે ઘસારાથી બચવા સમયપત્રક તપાસતા રહેવા SVPI એરપોર્ટની સુચના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉપડતા મુસાફરોને દિવાળીના દિવસોમાં રજાઓના ધસારાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ વહેલા પહોંચવાની…
View More દિવાળી દરમિયાન એરપોર્ટ વહેલા પહોંચવા મુસાફરોને કરી તાકીદરાજકોટ મનપાના તત્કાલિન CFOએ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી હત્યાનો પ્રયાસ કર્યો
ધોળે દિવસે પીછો કરી કારથી આંતરી વાળ ખેંચી ગળુ દબાવી એસીડ એટેકની ધમકી આપી ભુજ અને ત્યારબાદ રાજકોટમાં મનપાના ચીફ ફાયર ઓફિસરની ફરજ દરમિયાન…
View More રાજકોટ મનપાના તત્કાલિન CFOએ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી હત્યાનો પ્રયાસ કર્યોમંત્રીઓને ખાતાની ફાળવણી: Dy.CM હર્ષ સંઘવી પાસે ગૃહ મંત્રાલય યથાવત
જીતુ વાઘાણીને કૃષિ, અર્જુન મોઢવાડિયાને વન-પર્યાવરણ, કુંવરજી બાવળિયાને શ્રમ રોજગાર અને પ્રદ્યુમન વાઝાને સામાજિક ન્યાય-ઉચ્ચ શિક્ષણના કેબીનેટ મંત્રી બનાવાયા નવા મંત્રીઓએ વિજય મુહૂર્તમાં કાર્યભાર સંભાળ્યો…
View More મંત્રીઓને ખાતાની ફાળવણી: Dy.CM હર્ષ સંઘવી પાસે ગૃહ મંત્રાલય યથાવતમાણાવદરના ઊંટડી ગામે ભેંસે ઢીંકે ચડાવતાં ઘવાયેલા આધેડનું મોત
પ્રભાસપાટણમાં યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ માણાવદરનાં ઉટડી ગામે ભેંસને બાંધવા જતાં આધેડના પગમાં દોરડુ વિટવાઈ જતાં આધેડ પડી ગયા હતાં તે દરમિયાન ભેંસે ઢીક…
View More માણાવદરના ઊંટડી ગામે ભેંસે ઢીંકે ચડાવતાં ઘવાયેલા આધેડનું મોતમોરબીના સાવસર પ્લોટમાં કારમાં ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
કાર, રોકડ સહિત રૂા.5.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબીના સાવસર પ્લોટમાં કારમાંથી મેફેદ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો પોલીસે આરોપી પાસેથી…
View More મોરબીના સાવસર પ્લોટમાં કારમાં ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયોગોંડલના ગુંદાળા નજીક બાઈક અકસ્માતમાં ચાલકનું મોત
કરમાર પીપળિયાનો યુવાન મધરાત્રે આંટો મારવા નીકળતાં કાળ ખેંચી ગયો; પરિવારમાં શોક કોટડાસાંગાણીના કરમાર પીપળીયા ગામે રહેતો યુવાન રાત્રીના સમયે બાઈક લઈને આંટો મારવા નીકળ્યો…
View More ગોંડલના ગુંદાળા નજીક બાઈક અકસ્માતમાં ચાલકનું મોતબોટાદમાં આંગડિયા પેઢી કે જ્વેલર્સને લૂંટે એ પહેલાં જ છ શખ્સોની ટોળકી ઝડપાઇ
ટોળકી સ્ત્રીના વેશમાં ગુનાને અંજામ આપતી હતી, 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત બોટાદ જિલ્લાના ઢસા પોલીસે લૂંટની યોજના બનાવી રહેલી એક ખતરનાક ટોળકીનો પર્દાફાશ કર્યો છે.…
View More બોટાદમાં આંગડિયા પેઢી કે જ્વેલર્સને લૂંટે એ પહેલાં જ છ શખ્સોની ટોળકી ઝડપાઇ