ઉપલેટામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા કાર ચાલકે ત્રિપલ સવારી મોટર સાઈકલ પર જતાં પિતા અને બે પુત્રીને હડફેટે ચડાવતાં ત્રણેયને ગંભીર ઈજા થઈ…
View More ઉપલેટામાં હિટ એન્ડ રન, કારચાલક પિતા અને બે પુત્રીને અડફેટે ચડાવી ફરારgujarat news
સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળો તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે મેળાના ચોથા દિવસે રવિવારની રજા હોવાથી જનમેદની ઉમટી પડી…
View More સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યાબોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા
બોટાદ જિલ્લા LCB પોલીસે ઝરીયા ગામ નજીક દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ફોરવ્હીલર કારમાંથી 87 બિયરના ટીન જપ્ત કર્યા હતા.…
View More બોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધાઆસારામને રાહત, હાઇકોર્ટે વચગાળાના જામીનમાંથી સુરક્ષાની શરત રદ કરી
ગુજરાત હાઇકોર્ટે સોમવારે આસુમલ હરપલાની ઉર્ફે આસારામને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે સ્વાસ્થ્યના કારણોસર તેમને મંજૂર કરાયેલા છ મહિનાના વચગાળાના જામીનમાંથી ચોવીસ કલાક સુરક્ષા કર્મચારીઓની…
View More આસારામને રાહત, હાઇકોર્ટે વચગાળાના જામીનમાંથી સુરક્ષાની શરત રદ કરીમોરબીના જીકીયારી ગામે તંત્રએ ખુલ્લો કરેલ રસ્તો બંધ કરાતા રોષ
મોરબી તાલુકાના જીકીયારી ગામે અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરવા અને કોઇપણ અવરોધ ઉભો ના કરવા કાયમી હુકમ કરવામાં આવ્યા છતાં બે ઇસમોએ અવરજવર કરવા ના…
View More મોરબીના જીકીયારી ગામે તંત્રએ ખુલ્લો કરેલ રસ્તો બંધ કરાતા રોષરાજુલામાં દારૂ-ડ્રગ્સ મુદ્દે જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસનું કલેકટરને આવેદન
યુવાનોના ભવિષ્ય, કાયદો, વ્યવસ્થા અને સમાજમાં ફેલાતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા માંગ વડ ગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણું દ્વારા દારૂૂ ડ્રગ્સ મુદ્દે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોમાં પોલીસની શંકાસ્પદ…
View More રાજુલામાં દારૂ-ડ્રગ્સ મુદ્દે જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસનું કલેકટરને આવેદનજેતપુરના ચામુંડાનગરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, બુટલેગર મહિલાની ધરપકડ
જેતપુરના ચામુંડા નગર વિસ્તારમાં ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂૂ વેચાઈ રહ્યો હોવાની સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પણ દેશી દારૂૂનું વેચાણ ચાલુ જ રહેતા સ્થાનિક મહિલાઓએ…
View More જેતપુરના ચામુંડાનગરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, બુટલેગર મહિલાની ધરપકડગોંડલના ભોજપરામાં ચાલતા જુગારધામ પર દરોડો, મકાન માલિક મહિલા સહિત સાત ઝડપાયા
ગોંડલ શહેરના ભોજરાજપરા કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રાજકોટ ગ્રામ્ય LCB ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ગંજીપાના વડે…
View More ગોંડલના ભોજપરામાં ચાલતા જુગારધામ પર દરોડો, મકાન માલિક મહિલા સહિત સાત ઝડપાયાગઢડામાં મોડી રાત્રે ‘હિટ એન્ડ રન’ની ઘટના: કાર ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત
ગઢડાના બોટાદ રોડ પર સીએનજી પમ્પ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ફોરવ્હીલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે…
View More ગઢડામાં મોડી રાત્રે ‘હિટ એન્ડ રન’ની ઘટના: કાર ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોતસોમનાથ પોલીસમાં નોંધણી વગર પરપ્રાંતિય મજૂરોને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક સામે કડક કાર્યવાહી
બે રેસ્ટોરન્ટ માલિકો પર જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો ગીરસોમનાથ જીલ્લામાં પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) કર્મચારી ,મજુરોને કામે રાખનાર સંચાલક, મજૂર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય…
View More સોમનાથ પોલીસમાં નોંધણી વગર પરપ્રાંતિય મજૂરોને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક સામે કડક કાર્યવાહી