વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી તેમાં અકસ્માતે બનેલી આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે ત્યારે આ…
View More વીરપુર નજીક કાગવડ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોતgujarat news
દુબઇથી સંચાલિત સાયબર ફ્રોડનું કૌભાંડ, જેતપુરના નવ ઝડપાયા
ફોરેકસ ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી મારફતે 95 લાખની હેરાફેરી, દુબઇના સૂત્રધારને પકડવા તજવીજ સાયબર ફ્રોડના પૈસા એકાઉન્ટમાં જમા કરાવડાવી ખાતેદારને 1 ટકા કમિશન અપાતું જેતપુર સિટી ગ્રામ્ય…
View More દુબઇથી સંચાલિત સાયબર ફ્રોડનું કૌભાંડ, જેતપુરના નવ ઝડપાયાઉપલેટામાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે દાનપેટી તોડવાનો પ્રયાસ
ઉપલેટામાં કાયદો ની વ્યવસ્થા ની સ્થિતિ ખરાબ છે તે હવે નવી વાત નથી ત્યારે હવે ઉપલેટામાં દિન દહાડે ચોરીનો એક પ્રયાસ થયો છે જેમાં ઉપલેટા…
View More ઉપલેટામાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે દાનપેટી તોડવાનો પ્રયાસઅમદાવાદમાં FSI રૂા.103.50 કરોડમાં વેચાઇ
અમદાવાદને કોમનવેલ્થ ગેમની યજમાની મળ્યા બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમા એક પછી એક સિમાચિન્હરૂપ સોદા થઇ રહયા છે. શહેરના થલતેજમાં હેબતપુર રોડ પર ગુલમોહર…
View More અમદાવાદમાં FSI રૂા.103.50 કરોડમાં વેચાઇજસદણમાં છૂટાછેડા બાદ હીરા ઘસીને પરિવારને મદદ કરતી યુવતીનો આપઘાત
જસદણમાંથી કરૂૂણ ઘટના સામે આવી હતી, જેમાં મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને યુવતીના…
View More જસદણમાં છૂટાછેડા બાદ હીરા ઘસીને પરિવારને મદદ કરતી યુવતીનો આપઘાતદિલ્હીમાં CM-PMની મેરેથોન બેઠક, સંગઠનની ગાડી પાટે ચડશે?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠક છેલ્લા ત્રણ કલાકથી વધુ સમય…
View More દિલ્હીમાં CM-PMની મેરેથોન બેઠક, સંગઠનની ગાડી પાટે ચડશે?મોરબીમાં બે બૂટલેગરોના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં અસામાજિક તત્વો, બુટલેગરોએ સરકારી જમીન પર મરજી પડે ત્યાં દબાણો ખડકી દીધા છે લાંબા સમયથી સરકારી જમીન પર મકાનો બનાવી આરામ ફરમાવી રહ્યા હતા…
View More મોરબીમાં બે બૂટલેગરોના ગેરકાયદે મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યુંજસદણ પંથકની દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર કોંગ્રેસના નેતા સહિત 25 સામે ગુનો
જસદણના એક ગામમાં છ વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી ક્રૂર કૃત્ય આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો…
View More જસદણ પંથકની દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર કોંગ્રેસના નેતા સહિત 25 સામે ગુનોબોરસદ હાઇવે પર ટ્રક-પીકઅપ વાનની ટક્કર બાદ ભભૂકેલી આગમાં બે લોકો ભડથું
આણંદ જિલ્લાના વાસદબોરસદ હાઈવે પર અંબાવ ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે થયેલી ભયાનક ટક્કર બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો,…
View More બોરસદ હાઇવે પર ટ્રક-પીકઅપ વાનની ટક્કર બાદ ભભૂકેલી આગમાં બે લોકો ભડથુંઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપમાં પંજાબ ટીમ ચેમ્પિયન
મહિલાઓમાં એસ.એસ.બી. ટીમ વિજેતા, ડીજીપી વિકાસ સહાયના હસ્તે ખેલાડીઓનું સન્માન રાજકોટ ખાતે આયોજિત 74 મી ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપ 2025-26 નો ફાઈનલ મેચ બાદ ભવ્ય…
View More ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપમાં પંજાબ ટીમ ચેમ્પિયન