નિગમે તમામ ડેપો મેનેજરને પત્ર પાઠવી મુસાફરોને જાણ કરવા કહ્યું એસ.ટી. બસમાં મુસાફરી કરતા સમયે મોબાઇલ ફોનમાં મોટા અવાજે વાતો ન કરવા અને ફોનને સાઇલન્ટ…
View More એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન મોબાઇલમાં મોટા અવાજે વાત કરવાની મનાઇ, સાઇલન્ટ મોડ ફરજિયાતgujarat news
ચૂંટણીના આગલા દિવસે રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા બાર એસોસિએશનની દરખાસ્ત
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને કરાઈ રજૂઆત રાજકોટના વકીલોની માતૃ સંસ્થા બાર એશોસીએશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રકચ્છના તમામ જિલ્લાઓ અને તાલુકાના પ્રમુખ,…
View More ચૂંટણીના આગલા દિવસે રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા બાર એસોસિએશનની દરખાસ્તબાર એસો.ની સામાન્ય સભામાં વકીલોનો હાઇવોલ્ટેજ ડ્રામા, શાસક જૂથે મેદાન છોડતા હરિફ જૂથે બોડી બરખાસ્ત કરી નાખી
ચૂંટણીના આગલા દિવસે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકના સમય અને સંખ્યા સામે પણ ઉઠયા સવાલ, સામ સામા આક્ષેપો-પ્રતિઆક્ષેપો પાંચમું ભેદી બેંક ખાતુ અને સંદીપ વેકરિયાના સસ્પેન્સનનો…
View More બાર એસો.ની સામાન્ય સભામાં વકીલોનો હાઇવોલ્ટેજ ડ્રામા, શાસક જૂથે મેદાન છોડતા હરિફ જૂથે બોડી બરખાસ્ત કરી નાખીરાજકોટ બાર એસો.ની કાલે ચૂંટણી, આજે કતલની રાત
ડોર ટુ ડોર, સંમેલન અને ભોજન સમારોહ સહિતના આયોજન સાથે વકીલ મતદારોના મત એક કરવા દાવેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું: કાલે મતદાન રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં…
View More રાજકોટ બાર એસો.ની કાલે ચૂંટણી, આજે કતલની રાતજંગલેશ્ર્વરમાં 500 જેટલા મકાનો તોડવા નોટિસો ફટકારાતા દેકારો
વર્ષોથી 80 હજાર ચોરસ મીટર સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો હટાવવા કલેક્ટર તંત્ર દ્વારા મેગા કવાયત પોલીસ બંદોબસ્ત હેઠળ બાંધકામો ઉપર નોટિસો ચીપકાવાઇ, 29મીએ જવાબ…
View More જંગલેશ્ર્વરમાં 500 જેટલા મકાનો તોડવા નોટિસો ફટકારાતા દેકારોજસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયા
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મીએ માર માર્યાનો યુવાનનો આરોપ જસદણનાં ગઢડીયા ગામે રહેતા યુવાને પિતાને આપેલા રૂ. 50 હજારની ઉઘરાણી કરી હતી જેથી…
View More જસદણના ગઢડિયામાં પુત્રએ ઉછીના આપેલા 50 હજાર પરત માંગતા પિતા ધોકાથી તૂટી પડયાઓખાના દરિયામાં ડૂબી જતા શ્રમિક યુવાનનું અપમૃત્યુ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મસવાડ ગામના મૂળ રહીશ સુરેશભાઈ મોહનભાઈ રાઠોડ નામના 32 વર્ષના શ્રમિક યુવાનનું કોઈ અગમ્ય કારણોસર ઓખાના દરિયાના પાણીમાં પડી જતા ડૂબી…
View More ઓખાના દરિયામાં ડૂબી જતા શ્રમિક યુવાનનું અપમૃત્યુચોટીલા-લીંબડી હાઇવે પર આવેલી હોટેલોના સંચાલકોને ગોરખધંધા બંધ કરવા સૂચના
સીસીટીવી લગાવવા જણાવાયું, એસપીએ હોટેલ સંચાલકોને ગેરકાયદે ધંધા બંધ કરી દેવા જણાવ્યું સુરેન્દ્રનગરના ચોટીલા-લીંબડી હાઇવે હોટલોમાં વારંવાર અસામાજીક પ્રવૃતીઓ ઝડપાતી હોવાથી એસ.પી.એ સુરેન્દ્રનગર ખાતે 150…
View More ચોટીલા-લીંબડી હાઇવે પર આવેલી હોટેલોના સંચાલકોને ગોરખધંધા બંધ કરવા સૂચનાગોંડલના મોટી ખીલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 10.65 લાખના છોડ કબજે
ચાર મહિનાથી ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પૂછપરછ કરતી ગ્રામ્ય એસઓજી ગોંડલના મોટી ખીલોરી ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી લઈ…
View More ગોંડલના મોટી ખીલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 10.65 લાખના છોડ કબજેઉપલેટાના વૃધ્ધાને બેભાન બનાવી દાગીના ચોરી કરનાર સિહોરના દંપતીની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે CCTV ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ઉપલેટામાં વૃધ્ધાને બેભાન બનાવી સોનાના દાગીનાની ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More ઉપલેટાના વૃધ્ધાને બેભાન બનાવી દાગીના ચોરી કરનાર સિહોરના દંપતીની ધરપકડ