જામનગરમાં ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સ્વ. મહિપતસિંહ પરમારના બે પુત્ર અનિરુદ્ધસિંહ મહિપતસિંહ પરમાર તેમજ અમરદીપસિંહ મહિપતસિંહ પરમાર,…
View More જામનગરમાં ભાજપ અગ્રણીના બે પુત્રો ઉપર વાહન ખસેડવા બાબતે સશસ્ત્ર હુમલોgujarat news
જામનગરમાં પુલ પરથી કોઈ અજાણી વ્યક્તિએ કૂદકો માર્યાની વાત વહેતી થતાં લોકોના ટોળા એકત્ર થયા
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ ઉપરથી એક વ્યક્તિએ છલાંગ લગાવી છે, તેવી વાત હતી થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.…
View More જામનગરમાં પુલ પરથી કોઈ અજાણી વ્યક્તિએ કૂદકો માર્યાની વાત વહેતી થતાં લોકોના ટોળા એકત્ર થયાજામનગરમાં નાતાલ-થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું સઘન ચેકિંગ
જામનગરમાં નવા ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી ઉતર્યા બાદ સુભાષ બ્રિજ પાસેના વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, અને ખાનગી લક્ઝરી બસ, ઇકો કારના…
View More જામનગરમાં નાતાલ-થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું સઘન ચેકિંગહત્યાનો બદલો લેવા નીકળેલા માળિયાના ત્રણ શખ્સો ધ્રાંગધ્રા પાસેથી 4 બંદૂક, 41 કારતુસ સાથે ઝડપાયા
આરોપીઓ પાટડીના ગેડીયા ગામે હથિયારો સાથે ઝઘડો કરવા જતા હતા, બે કાર અને હથિયાર સહિત 10.23 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે…
View More હત્યાનો બદલો લેવા નીકળેલા માળિયાના ત્રણ શખ્સો ધ્રાંગધ્રા પાસેથી 4 બંદૂક, 41 કારતુસ સાથે ઝડપાયાજસદણમાં શ્રમિક પ્રેમી યુગલનો સજોડે ઝેર પી આપઘાતનો પ્રયાસ
બોટાદના તુરખા ગામે ખેત મજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના યુવક અને ધંધુકાના દેવળીયા ગામે ખેત મજુરી કરતી મધ્યપ્રદેશની યુવતી વચ્ચે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ…
View More જસદણમાં શ્રમિક પ્રેમી યુગલનો સજોડે ઝેર પી આપઘાતનો પ્રયાસસુરેન્દ્રનગરના ના. મામલતદાર પાસેથી વધુ બે કરોડ રોકડા મળ્યા
ઇ.ડી.ની રિમાન્ડ દરમિયાન ભ્રષ્ટાચારના ચિઠ્ઠા મળતા કારકુન અને પી.એ.ની પણ તોળાતી ધરપકડ કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ સામે કાર્યવાહીની મંજૂરી માંગતુ ઇ.ડી., મોટા ધડાકા થવાની શકયતા સુરેન્દ્રનગર…
View More સુરેન્દ્રનગરના ના. મામલતદાર પાસેથી વધુ બે કરોડ રોકડા મળ્યામોરબીના વઘાસીયા ગામે પુરઝડપે આવતી કારે અડફેટે લેતા બાળકીનું મોત
વઘાસીયા ગામની સીમમાં આવેલ કારખાનામાં બાળકી રમતી હતી ત્યારે કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી બાળકી પર ચડાવી દઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર…
View More મોરબીના વઘાસીયા ગામે પુરઝડપે આવતી કારે અડફેટે લેતા બાળકીનું મોતલુધિયાણાથી રાજકોટ આવતો રૂા.45 લાખનો દારૂ ઝડપાયો
તામિલનાડુના ટ્રાન્સપોર્ટર અને રાજકોટના બુટલેગર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ, રૂા.60.63 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલકની ધરપકડ સુરત ગ્રામ્ય પોલીસે 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પહેલા…
View More લુધિયાણાથી રાજકોટ આવતો રૂા.45 લાખનો દારૂ ઝડપાયોરીબડા જૂથે સામાન્ય ઝઘડાને મોટુ સ્વરૂપ આપ્યું : રાજુ સોલંકી
જુનાગઢ રાજુ સોલંકીનાં પુત્રનું અપહરણ કરી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાની ચર્ચિત ઘટનામાં રાજુ સોલંકી તથા ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે થયેલા સમાધાન…
View More રીબડા જૂથે સામાન્ય ઝઘડાને મોટુ સ્વરૂપ આપ્યું : રાજુ સોલંકીમોરબીના જૂના ઘુંટુ રોડ પર કાર પર ક્ધટેનર પડતા દંપતીનું મોત
જુના ઘૂટું રોડ પર ક્ધટેનર ચાલકે કાબુ ગુમાવતા ક્ધટેનર સહીત પલટી ખાઈ જતા ક્ધટેનર કાર ઉપર પડતા દંપતીનું મોત થયું હતું તેમજ અન્ય દંપતીને ઈજા…
View More મોરબીના જૂના ઘુંટુ રોડ પર કાર પર ક્ધટેનર પડતા દંપતીનું મોત