પાડોશી દંપતીએ માર મારી ખૂનની ધમકી આપી શહેરના એસ્ટ્રોન ચોક પાસે હાથલાનો વેપાર કરતા યુવાનને પાડોશી દંપતિએ ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ તેમ કહી…
View More ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલોgujarat news
સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એ પણ હવે જોખમ ! સિટી બસની અનિયમિતતાની ફરિયાદ કરતા યુવાનને ધમકી
રાજકોટ મનપા સંચાલિત સિટી બસની અનિયમિતતાની સામે અવાજ ઉઠાવનાર નાગરિક અક્ષય કંસારાને અજાણ્યા શખશે ફોન પર ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. મનપાની સિસ્ટમમાં રહેલી…
View More સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એ પણ હવે જોખમ ! સિટી બસની અનિયમિતતાની ફરિયાદ કરતા યુવાનને ધમકીદારૂના નશામાં ઊલટી કરવા જતા ચોથા માળેથી પટકાતાં યુવાનનું મોત
શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા બાલાજી હોલ પાસે આવાસ કવાર્ટરમાં રહેતો યુવાન ગત રાત્રે દારૂના નશામાં ઉલ્ટી કરવા જતા ચોથા માળેથી પટકાયો હતો. જેને…
View More દારૂના નશામાં ઊલટી કરવા જતા ચોથા માળેથી પટકાતાં યુવાનનું મોતસરકારની પીછેહટ: 35 હજાર ખેડૂતોના વિરોધ બાદ 11 ગામડા ‘હુડા’માંથી દૂર કરાયા
ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે સત્તાવાર પત્ર મારફતે HUDA માંથી હિંમતનગર આસપાસના 11 ગામોને દૂર કરવાની…
View More સરકારની પીછેહટ: 35 હજાર ખેડૂતોના વિરોધ બાદ 11 ગામડા ‘હુડા’માંથી દૂર કરાયાજંગલેશ્ર્વરના દબાણકારોની સુનાવણી પૂરી, 400 ગેરહાજર રહેતા ફરી નોટિસો અપાઇ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વર્ષો જૂના દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ મામલતદાર કચેરી…
View More જંગલેશ્ર્વરના દબાણકારોની સુનાવણી પૂરી, 400 ગેરહાજર રહેતા ફરી નોટિસો અપાઇમવડીમાં માનસિક બિમારીથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાત
મવડી ગામે રહેતા પ્રૌઢાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ મવડી ગામે…
View More મવડીમાં માનસિક બિમારીથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાતમુખ્યમંત્રી અને જગદીશ વિશ્ર્વકર્મા અચાનક દિલ્હીમાં
ગુજરાતમાં સરકાર અને સંગઠનોમાં ફેરફાર બાદ ફરી એક વખત આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા દિલ્હી પહોંચ્યા હતાં અને…
View More મુખ્યમંત્રી અને જગદીશ વિશ્ર્વકર્મા અચાનક દિલ્હીમાંમારવાડી યુનિ.દ્વારા શિક્ષણ વિભાગ સાથે 1000 કરોડના કરાશે MoU
અદ્યતન લેબોરેટરીઓ સાથેના નવા એકેડેમિક બ્લોકસ, આધુનિક સ્પોટર્સ કોમ્પલેક્ષ તથા નવી હોસ્ટેલોનું થશે નિર્માણ રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી, જે ચજ રેન્કિંગ અનુસાર ગુજરાતની નં. 1…
View More મારવાડી યુનિ.દ્વારા શિક્ષણ વિભાગ સાથે 1000 કરોડના કરાશે MoURPF દ્વારા ભૂલકણા મુસાફરોનો 40 લાખનો સામાન પરત
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળ (RPF ) એ વર્ષ 2025 દરમિયાન સુરક્ષા, સતર્કતા અને માનવીય સંવેદનાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આઈજી-સહ-પ્રધાન…
View More RPF દ્વારા ભૂલકણા મુસાફરોનો 40 લાખનો સામાન પરતહાઇકોર્ટની બેંચ પછી, પહેલા વિવાદ સચિવની કચેરી તો આપો
ગુજરાત ભરમાંથી નાના-નાના મહેસુલી કેસો માટે પણ લોકોને અમદાવાદના ધક્કા, પૈસા અને સમયનો થતો વ્યય રાજકોટ બાર એસોસિએશન, ધારાસભ્યો-સંસદ સભ્યોએ અસરકારક ઝુંબેશ શરૂ કરવી જરૂરી…
View More હાઇકોર્ટની બેંચ પછી, પહેલા વિવાદ સચિવની કચેરી તો આપો