20મી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશતથી તંત્ર દોડ્યું, હર્ષ સંઘવી સતત સંપર્કમાં ગાંધીનગરમાં ઈન્દોરવાળી થતા બે દિવસમાં જ 119 જેટલા ટાઈફોઈડના કેસ સામે…
View More ગાંધીનગર ‘ટાઇફોઇડ’ના ડેન્જર ઝોનમાં અમિત શાહનું મોનિટરિંગgujarat news
વિધ્વંશ નહીં પણ સ્વાભિમાનની ગાથા છે…” સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ લખ્યો લેખ
પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પહેલા હુમલાની આજે 1000મી વર્ષગાંઠ છે. ત્યારે આજે PM મોદીએ પણ સોમનાથને લઈ એક લેખ લખ્યો છે. તેમણે પશ્ચિમ…
View More વિધ્વંશ નહીં પણ સ્વાભિમાનની ગાથા છે…” સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ લખ્યો લેખગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, LRD-PSIની શારીરિક કસોટીની તારીખ જાહેર
ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRD (લોકરક્ષક દળ) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)…
View More ગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, LRD-PSIની શારીરિક કસોટીની તારીખ જાહેરવજુભાઇ વાળાના ડ્રાઇવરને ગદ્દરનો સની દેઓલ પંડમાં આવ્યો
રાજકોટના રેસકોર્ષ સંકૂલમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે કાર પાર્ક કરવામાં નડતર રૂપ કોર્પોરેશનના સાઇન બોર્ડ ઉખેડી નાખવાનો પ્રયાસ થયો હતો. આ વીડિયો કોઇ નાગરિકે ઉતારી વાયરલ…
View More વજુભાઇ વાળાના ડ્રાઇવરને ગદ્દરનો સની દેઓલ પંડમાં આવ્યોભર શિયાળે આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવાયા
રાજકોટ શહેરને પીવાનુ પાણી પુરુ પાડતા સ્ત્રોત પૈકી આજી અને ન્યારી ડેમ ડેડ લેવલ નજીક હોવાથી મનપા દ્વારા પાણી પુરવઠા બોર્ડ પાસે બંન્ને ડેમમાં સૌની…
View More ભર શિયાળે આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવાયાવાવડીમાં શ્રમિકો ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયા, તસ્કરો સાત મોબાઇલ ચોરી ગયા
વાવડીમાં આવેલ કારખાનામાં કામ કરનાર શ્રમિકોની ઓરડીમાંથી રાત્રીના તસ્કરે ત્રાટકી રૂૂ. 51 હજારની કિંમતના સાત મોબાઈલની ચોરી કરી ગયો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં…
View More વાવડીમાં શ્રમિકો ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયા, તસ્કરો સાત મોબાઇલ ચોરી ગયાનેપાળી યુવકનું મોત તબીબોની હડતાલ અને બેદરકારીને લીધે થયાનો પરિવારજનોનો આક્ષેપ
તબીબે કહ્યુ, યુવકનું ઓપરેશન સફળ રહ્યુ હતું અને હડતાલ દરમિયાન પણ તેની સારવારમાં કોઇ કચાશ રાખી નથી રાજકોટ શહેરમા સિવીલ હોસ્પીટલમા અકસ્માત સબબ સારવાર લઇ…
View More નેપાળી યુવકનું મોત તબીબોની હડતાલ અને બેદરકારીને લીધે થયાનો પરિવારજનોનો આક્ષેપ31મી સુધીમાં મિલકતોનું પત્રક જમા નહીં કરાવો તો અટકી જશે પગાર
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની રાજ્યના વર્ગ 1થી 3ના તમામ કર્મચારીઓને કડક સૂચના ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD ) દ્વારા રાજ્યના વર્ગ-1 થી 3…
View More 31મી સુધીમાં મિલકતોનું પત્રક જમા નહીં કરાવો તો અટકી જશે પગારશાળાની મેરેથોન દોડ ધો.10ની દીકરી માટે અંતિમ સફર બની
વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક અત્યંત દુખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક આશાસ્પદ વિદ્યાર્થિનીનું મેરેથોન દરમિયાન મોત નીપજ્યું છે.…
View More શાળાની મેરેથોન દોડ ધો.10ની દીકરી માટે અંતિમ સફર બનીહાથી ઉપર સવાર થઇ અંબાજી નીકળ્યા નગરચર્યાએ, ભકતોનું ઘોડાપૂર
આજે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે અંબાજી ખાતે મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં હતી. મા અંબાનાં ચરણોમાં શિશ ઝુકાવવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું…
View More હાથી ઉપર સવાર થઇ અંબાજી નીકળ્યા નગરચર્યાએ, ભકતોનું ઘોડાપૂર