ગુજરાતી કલા જગત માટે આજે એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગભૂમિના અગ્રગણ્ય કલાકાર, દિગ્દર્શક અને ગાયક રાજૂ બારોટનું નિધન થયું છે. ઉત્તરાખંડના…
View More ગુજરાતી રંગભૂમિના બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર રાજુ બારોટનું અવસાનgujarat news
સિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારો
કુદરતના ખોળે વસેલું ગીરનું જંગલ હંમેશા તેના અનોખા વન્યજીવન માટે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગીર જંગલનો એક એવો વીડિયો વાઇરલ…
View More સિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારોજૂનાગઢની ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારની ઓપન એશિયા પેસિફિક ટ્રોફી માટે પસંદગી
માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ અન્ય રમતોમાં પણ ગુજરાતના રમતવીરો આગળ આવી રહ્યા છે. જૂનાગઢની 14 વર્ષની ટેનિસ ખેલાડી જેન્સી ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ટ્રોફી…
View More જૂનાગઢની ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારની ઓપન એશિયા પેસિફિક ટ્રોફી માટે પસંદગીવઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો
દવા પીને મરી જજે, ગામમાં મોઢુ બતાવતો નહીં કહેતા ઝેરી દવા પી લીધી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે…
View More વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધોઇ-મેલથી સ્કૂલોને ગભરાવતા સાયબર આતંકનું મૂળ કયાં છે?
પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કોઈ વિઘ્ન ના આવે એ માટે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરવા માટે આખા દેશની એજન્સીઓ કામે લાગેલી છે ત્યારે અમદાવાદની સ્કૂલોને ફરી એક…
View More ઇ-મેલથી સ્કૂલોને ગભરાવતા સાયબર આતંકનું મૂળ કયાં છે?શેરી ફેરિયાઓને મળશે 30,000ની મર્યાદાવાળુ ક્રેડિટ કાર્ડ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાનેPMSVAnidhi યોજનાનો કાર્યક્રમ તીરુવનંતપુરમ, કેરળ ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમની સમાંતર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23/01/2026ને શુક્રવારના રોજના અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી…
View More શેરી ફેરિયાઓને મળશે 30,000ની મર્યાદાવાળુ ક્રેડિટ કાર્ડજમીનના ફરજિયાત સંપાદન પર વળતર મુક્તિનો આવકવેરા કાયદામાં સમાવેશ કરો
પરોક્ષ કરમાં સારી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ર્ચિત કરવા માટે ઓડિટ અને અપીલ કાર્યવાહીને ફેસલેસ બનાવો: વિવાદિત માંગ સામે ચૂકવવામાં આવેલ કર પર વ્યાજની જોગવાઇ કરો…
View More જમીનના ફરજિયાત સંપાદન પર વળતર મુક્તિનો આવકવેરા કાયદામાં સમાવેશ કરોભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ
ગુજરાતમાં ફરી એકવાર ટ્રેનને નિશાન બનાવવાનું કાવતરું સામે આવ્યું છે. અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવતા…
View More ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસPM મોદીના ભાઈના ઘરે દારૂ ઢીંચી ફરજ બજાવતાં ઝડપાયેલ કોન્સ્ટેબલને 1 વર્ષની જેલ
અમદાવાદમાં વડાપ્રધાન મોદીના ભાઈના ઘર ઉપર દારૂ ઢીંચી ફરજ બજાવતાં ઝડપાયેલ કોન્સ્ટબલને કોર્ટે સજા તથા દંડ ફટકારેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી,…
View More PM મોદીના ભાઈના ઘરે દારૂ ઢીંચી ફરજ બજાવતાં ઝડપાયેલ કોન્સ્ટેબલને 1 વર્ષની જેલબેલારૂસમાં ફસાયેલી ભારતીય મહિલા કાલે ભારત પરત ફરશે, પરિવારને હાશકારો
નોકરી માટે બેલારુસ ગયા પછી ફસાયેલી મહિલા મીના જોષી હવે તેમના વતન નવસારીમાં પરત ફરશે. વડોદરાના એજન્ટ પીયૂષ ચૌહાણે જ મહિલાની ટિકિટની વ્યવસ્થા કરી આપી…
View More બેલારૂસમાં ફસાયેલી ભારતીય મહિલા કાલે ભારત પરત ફરશે, પરિવારને હાશકારો