રાજ્ય સરકારે કુટુંબની વ્યાખ્યામાં કર્યો સુધારો, પરિપત્ર જાહેર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત…
View More સરકારી કમર્ચારી પર નિર્ભર ભાઈ- બહેનને પણ મળશે આરોગ્યના લાભgujarat goverment
ધૂળેટી, ચેટીચાંદ, રમઝાન ઈદ અને રામનવમીની રજામાં ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડરમાં આપેલી રજાઓમાં ફેરફાર કરાયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનને અનુસંધાને કેટલીક તહેવારની…
View More ધૂળેટી, ચેટીચાંદ, રમઝાન ઈદ અને રામનવમીની રજામાં ફેરફારકોર્ટ મેરેજ માટે માતા-પિતાની સંમતિ ગેરબંધારણીય ઠરશે તો?
ગુજરાત સરકારે અંતે પાટીદારો સહિતની જ્ઞાતિઓની દબાણ હેઠળ ઝૂકીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવાનું એલાન કરી દીધું. અત્યારે દેશમાં રજિસ્ટ્રેશન ઓફ મેરિજીસ રૂૂલ્સ હેઠળ છોકરી…
View More કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સંમતિ ગેરબંધારણીય ઠરશે તો?પ્રોફેસર તરીકેની પાંચ વર્ષની ફિકસ્ડ-પે સેવા સીધી ભરતીમાં અનુભવ તરીકે ગણાશે
ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોમાં સહાયક પ્રોફેસર તરીકેની પાંચ વર્ષની ફિક્સ્ડ-પે (નિશ્ચિત પગાર) સેવાને સીધી ભરતી દ્વારા…
View More પ્રોફેસર તરીકેની પાંચ વર્ષની ફિકસ્ડ-પે સેવા સીધી ભરતીમાં અનુભવ તરીકે ગણાશેભાગીને લગ્ન કરવા મુશ્કેલ, નોંધણીના નિયમોમાં મોટા ફેરફાર
તલાટી પાસેથી સત્તા છીનવાઈ, સુચિત નિયમો સામે 30 દિવસમાં વાંધા સૂચનો મગાવાયા પ્રેમ લગ્નની નોંધણીના 10 દિવસમાં ક્ધયાના માતા-પિતાને જાણ કરવી ફરજિયાત ગુજરાતમાં પ્રેમલગ્ન અને…
View More ભાગીને લગ્ન કરવા મુશ્કેલ, નોંધણીના નિયમોમાં મોટા ફેરફારઉડવામાં ખર્ચો થાય! 9 મહીનામાં વિમાન-હેલીકોપ્ટર પાછળ રૂપિયા 30 કરોડનો ખર્ચ
વિધાનસભામાં સરકારે જવાબ રજુ કર્યો, બજેટની જોગવાઇનો મોટો ભાગ ચાલુ નાણાકીય વર્ષમાં વપરાઇ ગયો ગુજરાત સરકારે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં તેના નિયંત્રણ હેઠળના વિમાન અને…
View More ઉડવામાં ખર્ચો થાય! 9 મહીનામાં વિમાન-હેલીકોપ્ટર પાછળ રૂપિયા 30 કરોડનો ખર્ચફરી ધારાસભ્યોના ભાડા-ભથ્થા વધારવા તૈયારી, સમિતિ દ્વારા ચર્ચા શરૂ
રેલવે-હવાઇ મુસાફરી, કાર્યાલય ખર્ચ, ભથ્થા વધશે રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોની સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર ચર્ચા શરૂૂ થઈ છે. પહેલેથી જ નજીવી કિંમતમાં…
View More ફરી ધારાસભ્યોના ભાડા-ભથ્થા વધારવા તૈયારી, સમિતિ દ્વારા ચર્ચા શરૂઅધિકારીરાજ ખતમ કરવા કાયદાઓમાં મોટા સુધારાની તૈયારી
કેન્દ્ર સરકારના ‘ડિરેગ્યુલેશન સેલ’ની સૂચના મુજબ જૂન સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય; કેબિનેટમાં પ્રેઝન્ટેશન રજૂ કરાયું વ્યાપાર-ઉદ્યોગક્ષેત્ર માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા ઉદ્યોગ-શિક્ષણ-મહેસૂલ-ઉર્જા- શહેરીવિકાસ વિભાગ…
View More અધિકારીરાજ ખતમ કરવા કાયદાઓમાં મોટા સુધારાની તૈયારીસરકારની પીછેહટ: 35 હજાર ખેડૂતોના વિરોધ બાદ 11 ગામડા ‘હુડા’માંથી દૂર કરાયા
ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે સત્તાવાર પત્ર મારફતે HUDA માંથી હિંમતનગર આસપાસના 11 ગામોને દૂર કરવાની…
View More સરકારની પીછેહટ: 35 હજાર ખેડૂતોના વિરોધ બાદ 11 ગામડા ‘હુડા’માંથી દૂર કરાયાઇલે.વાહનોના વેચાણ માટે નવી નીતિ આવશે
ગુજરાત સરકાર રાજ્યમાં ઘટેલા EV વેચાણને પ્રોત્સાહન આપવા માટે નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી તૈયાર કરી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ-2030 આવતાની સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના…
View More ઇલે.વાહનોના વેચાણ માટે નવી નીતિ આવશે