ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂૂરિયાત વાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ…
View More RTEમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ રાજ્યમાં 93,527 બેઠક પર પ્રવેશ અપાશેgujara news
વેશાલીનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે વૈશાલીનગર શેરી.10માં સેતુબંધ સોસાયટીમાં ભરવાડ યુવાનને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોત. આપઘાતનુ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી…
View More વેશાલીનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતમહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશ
મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક તહેવારો દરમિયાન મનપાની હદમાં આવતા તમામ કતલખાનાઓ બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. તે અંતર્ગત આગામી તા. 26-2-2025ને…
View More મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે કતલખાના બંધ રાખવા આદેશજૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ: વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી, જાણો કોણ આગળ અને કોણ પાછળ
રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું આજે…
View More જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ: વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી, જાણો કોણ આગળ અને કોણ પાછળભાડલા નજીક કારે બાઈકને અડફેટે લેતાં મંદિરે પૂનમ ભરવા જતાં બે મિત્રોનાં મોત
રાજકોટ જીલ્લાના ભાડલા નજીક આવેલા ગેલ માતાજીના મંદિરે પુનમ ભરવા જઇ રહેલા બે મિત્રોના બાઇકને કારના ચાલકે ઉલાળતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત હાલતમા…
View More ભાડલા નજીક કારે બાઈકને અડફેટે લેતાં મંદિરે પૂનમ ભરવા જતાં બે મિત્રોનાં મોતહાર્દિક પટેલે જનસેવા કાર્યાલયમાં પાટલો માંડયો ? પાનાં ટીંચતો વીડિયો વાઇરલ
વિરમગામના પોતાના કાર્યાલયમાં મિત્રો સાથે ધારાસભ્ય જુગારની મહેફિલમાં દેખાતા ખળભળાટ પાટીદાર આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરેલા વિરમગામનાં ભાજપના MLA હાર્દિક પટેલનો ફરી એક વાર વિવાદમાં આવ્યા…
View More હાર્દિક પટેલે જનસેવા કાર્યાલયમાં પાટલો માંડયો ? પાનાં ટીંચતો વીડિયો વાઇરલ