રાજકોટ શહેરનાં સામાકાઠે આર્યનગર વિસ્તારમા અને માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમા આવેલા સ્વામીનારાયણ નગરમા જુગારનો દરોડો પડયો હતો. અને આ જુગારનાં દરોડામા 10 મહીલાઓ સહીત 16…
View More આર્યનગર અને સ્વામિનારાયણનગરમાં જુગારનો દરોડો: 10 મહિલાઓ સહિત 16 ખૈલૈયા પકડાયાgambling
સામાકાંઠે મારૂતિનગર પાસે જુગારધામ પર દરોડો: સાત મહિલાઓ ઝડપાઇ
શહેરના પેડક રોડ પર મારુતિ નગર શેરી નંબર.2માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતી સાત મહિલાઓને ઝડપી લઇ…
View More સામાકાંઠે મારૂતિનગર પાસે જુગારધામ પર દરોડો: સાત મહિલાઓ ઝડપાઇચોટીલામાં મેઇન બજારમાં છત્રી ચોક પાસે જુગારના અડ્ડા ઉપર પોલીસ ત્રાટકી
જુગાર રમતા દશ શકુનીઓ રોકડા રૂા. 3,80,650 સાથે ઝડપાતા પંટરોમાં ફફડાટ રાજ્યનાં પવિત્ર યાત્રાધામથી પ્રસિધ્ધ ચોટીલાનાં શહેર વિસ્તારમાં પોલીસે ગત સાંજે ચોક્કસ બાતમીના આધારે દરોડો…
View More ચોટીલામાં મેઇન બજારમાં છત્રી ચોક પાસે જુગારના અડ્ડા ઉપર પોલીસ ત્રાટકીધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકી
જામનગર જિલ્લાના ધ્રોલ માં છેલ્લા ત્રણેક વર્ષથી સ્થાનિક પોલીસ ની રહેમ નજર થી જાહેર માં ખુલ્લેઆમ વર્લી મટકા નો જુગાર ધમધમી રહ્યો હતો જેને અંતે…
View More ધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકીધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયા
ધોરાજીના ઝાંઝમેરમાં જુગાર રમતા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને ભાજપના આગેવાનો સહિત છની ધરપકડ કરવામાં આવી છે. ઝાંઝમેર ગામમાં ભીમ અગિયારસના મુહૂર્તે જુગાર રમતી ટોળી…
View More ધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયાઅમુલ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા 6 શકુની ઝબ્બે
12,350ની રોકડ કબ્જે કરતી પોલીસ શહેરના 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા છ શકુનીને રૂા. 12,350ની રોકડ સાથે ઝડપી પાડી…
View More અમુલ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા 6 શકુની ઝબ્બેદ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા મંગળવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમે દ્વારકાના નરસંગ…
View More દ્વારકામાં ધમધમતા જુગાર અખાડા પર એલસીબીનો દરોડો: છ શખ્સો ઝબ્બેઉમરાળી ગામે જાહેરમાં ચાલતાં જુગારધામ પર પોલીસનો દરોડો : 10 ઝડપાયા, 6 ફરાર
આજી ડેમ પોલીસ બાતમીના આધારે ત્રાટકી : 18 હજારની રોકડ કબજે રાજકોટની ભાગોળે સરધાર નજીક આવેલા ઉમરાળી ગામની સીમમાં જાહેરમાં ચાલતાં જુગારધામ ઉપર આજી ડેમ…
View More ઉમરાળી ગામે જાહેરમાં ચાલતાં જુગારધામ પર પોલીસનો દરોડો : 10 ઝડપાયા, 6 ફરારખંભાળિયામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
ખંભાળિયામાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા ગઈકાલે ગુરુવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના કાનાભાઈ લુણા, યોગરાજસિંહ ઝાલા તથા અરજણભાઈ આંબલીયાને મળેલી…
View More ખંભાળિયામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયાવેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝડપાયા
વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત 6 ને રૂૂા.10390 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ હાઉસીગ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે…
View More વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝડપાયા