21 લોકો લાપતા, 600થી વધુ ઘરોને નુકસાન: ટ્રેનો-રસ્તાઓ બંધ, શાળાઓમાં રજા જાહેર બંગાળની ખાડીમાં ઉદભવેલા દિત્વાહ નામના ચક્રવાતે શ્રીલંકામાં કહેર મચાવ્યો છે. દેશભરમાં પૂર અને…
View More લંકામાં ‘દિત્વાહ’નો કહેર, પૂર-ભૂસ્ખલનમાં 56નાં મોતflood
વિયેતનામમાં ભારે વરસાદથી પૂરમાં 52000 મકાનો ગરક: 41નાં મોત, હજારોનું સ્થળાંતર
વિયેતનામમાં લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દેશના મધ્ય ભાગમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ કહેર મચાવ્યો છે. આ…
View More વિયેતનામમાં ભારે વરસાદથી પૂરમાં 52000 મકાનો ગરક: 41નાં મોત, હજારોનું સ્થળાંતરમક્કા-મદિનામાં ભારે વરસાદથી પુર: રસ્તાઓ જળબંબાકાર, વાહનો ફસાયા
સાઉદી અરબના મક્કા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું છે. આ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ અને વાહનો પૂરના પાણીમાં ફસાઈ…
View More મક્કા-મદિનામાં ભારે વરસાદથી પુર: રસ્તાઓ જળબંબાકાર, વાહનો ફસાયાCM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીત
રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી…
View More CM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીતહિમાચલના વરસાદે તબાહી મચાવી: દુકાનો અને બસો પાણીમાં ગરકાવ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી, 3ના મોત
હિમાચલ પ્રદેશમાં પહાડો પર ફરી એકવાર વરસાદે આફત લાવી છે. મુશળધાર વરસાદથી મંડી જિલ્લામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકથી પડી…
View More હિમાચલના વરસાદે તબાહી મચાવી: દુકાનો અને બસો પાણીમાં ગરકાવ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી, 3ના મોતપૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદ
એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ પંજાબમાં આવેલા પૂર પર પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. હવે આ યાદીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાનનું નામ પણ સામેલ…
View More પૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદપૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના ઘણા ભાગોમાં આવેલા ભયાનક પૂર અંગે ખાસ રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કરી. કોંગ્રેસ નેતા…
View More પૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધીભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતર
ભારતે ઓવરફ્લો થતા બંધોમાંથી પાણી સરહદ પારની નદીઓમાં છોડ્યા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગામડાઓમાંથી 150,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર…
View More ભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતરજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 10ના મોતની આશંકા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પદ્દર સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પદ્દરના ચિશોટી ગામમાં માચૈલ માતા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટના…
View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 10ના મોતની આશંકાબિહારનાં 7 જિલ્લામાં પૂર; 10 લાખ લોકો પ્રભાવિત, 11નાં મોત
ગંગા સહિત 10 નદીઓ ભયજનક સપાટીથી ઉપર: યુપીમાં પણ નદી-નાળાઓ ઉભરાયા: હિમાચલમાં હજુય 37 લોકો લાપતા ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશ-બિહારમાં પૂરની સ્થિતિ છે. બિહારના…
View More બિહારનાં 7 જિલ્લામાં પૂર; 10 લાખ લોકો પ્રભાવિત, 11નાં મોત