એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ પંજાબમાં આવેલા પૂર પર પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. હવે આ યાદીમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાનનું નામ પણ સામેલ…
View More પૂરગ્રસ્ત પંજાબીઓનો જુસ્સો વધારતા શાહરૂખ ખાન, સંજય દત્ત અને સોનુ સૂદflood
પૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના ઘણા ભાગોમાં આવેલા ભયાનક પૂર અંગે ખાસ રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કરી. કોંગ્રેસ નેતા…
View More પૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધીભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતર
ભારતે ઓવરફ્લો થતા બંધોમાંથી પાણી સરહદ પારની નદીઓમાં છોડ્યા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગામડાઓમાંથી 150,000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર…
View More ભારતની પૂરની બીજી ચેતવણી આપ્યા પછી પાક. જાગ્યું: પંજાબ પ્રાંતના ગામોમાંથી દોઢ લાખનું સ્થળાંતરજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 10ના મોતની આશંકા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પદ્દર સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પદ્દરના ચિશોટી ગામમાં માચૈલ માતા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટના…
View More જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 10ના મોતની આશંકાબિહારનાં 7 જિલ્લામાં પૂર; 10 લાખ લોકો પ્રભાવિત, 11નાં મોત
ગંગા સહિત 10 નદીઓ ભયજનક સપાટીથી ઉપર: યુપીમાં પણ નદી-નાળાઓ ઉભરાયા: હિમાચલમાં હજુય 37 લોકો લાપતા ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશ-બિહારમાં પૂરની સ્થિતિ છે. બિહારના…
View More બિહારનાં 7 જિલ્લામાં પૂર; 10 લાખ લોકો પ્રભાવિત, 11નાં મોતધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકા
ઉત્તરાખંડના ધારલીમાં પૂરને કારણે વિનાશની માહિતી મળતાં, સૈનિકોની એક ટીમ તાત્કાલિક બચાવ માટે રવાના થઈ. પરંતુ તેઓ પોતે ઝડપથી આવતા કાટમાળમાં ફસાઈ ગયા. કેટલાક કોઈક…
View More ધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકાઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયા
સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં; ચારને મેડિકલ સારવાર અપાઇ, ખરાબ હવામાનથી એર લીફ્ટિંગ પણ શકય નથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક ગુજરાતી…
View More ઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયાગંગા તમારા ચરણસ્પર્શ કરવા આવી છે, સ્વર્ગે લઇ જશે: મંત્રીની ક્રૂર મજાક
પૂરપીડિતો પૈકી એક વૃધ્ધાએ નિષાદને કહ્યું, તમે પણ ગંગાના આશીર્વાદ લો ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને ગંગા નદીના કિનારે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ…
View More ગંગા તમારા ચરણસ્પર્શ કરવા આવી છે, સ્વર્ગે લઇ જશે: મંત્રીની ક્રૂર મજાક30 સેક્ધડમાં 300 કરોડ લીટર પાણી ઠાલવાતા આખું ગામ વહી ગયું
ઉત્તરકાશીના ધરાલીમાં આવેલા પ્રલયમાં 12નાં મોત, 11 જવાનો સહિત 200 લોકો લાપતા અચાનક આવેલા શૈલાબમાં હોટેલો-દુકાનો- મકાનો વહી ગયા, મોટા પાયે બચાવ રાહત ઓપરેશન દેવોની…
View More 30 સેક્ધડમાં 300 કરોડ લીટર પાણી ઠાલવાતા આખું ગામ વહી ગયુંયુપીમાં ગંગા-યમુનાનો કહેર: 18 જિલ્લામાં ભારે પૂરથી 12નાં મોત
બુંદેલખંડ-પૂર્વાંચલમાં 37 તાલુકા અને 402 ગામમાં પૂરના પાણી ફરી વળ્યા: 84392 લોકોને રાહત છાવણીમાં ખસેડાયા બનારસની શેરીઓમાં હોડી ફરવા લાગી: ગંગાઘાટ પાણીમાં ગરકાવ થતા શેરીઓમાં…
View More યુપીમાં ગંગા-યમુનાનો કહેર: 18 જિલ્લામાં ભારે પૂરથી 12નાં મોત