શાપર-વેરાવળમાં શ્રમીકે મધરાત્રે સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં બંને શ્રમિક યુવક ગંભીર રીતે દાઝી જતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં…
View More સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટ્યો, બે શ્રમિક યુવક દાઝ્યાfire
હોંગકોંગની 35 મજલાની ઇમારતમાં ભીષણ આગ: 46નાં મૃત્યુ, 279 લોકો લાપતા
ઉત્તરીય તાઇ પો જિલ્લાના રહેણાંક સંકુલમાં આગ લાગ્યા પછી બાજુની આઠ ઇમારતોમાં ફેલાઇ: 4000 લોકોના વસવાટવાળી એસ્ટેટમાં સમારકામ, નવીનીકરણ ચાલી રહ્યું હતું ઉત્તરીય તાઈ પો…
View More હોંગકોંગની 35 મજલાની ઇમારતમાં ભીષણ આગ: 46નાં મૃત્યુ, 279 લોકો લાપતાહોંગકોંગના રહેણાંક બહુમાળી ઇમારતોમાં વિનાશક આગ ભભૂકી
હોંગકોંગના ઉત્તરીય તાઇ પો જિલ્લામાં એક રહેણાક સંકુલના અનેક બહુમાળી ટાવર્સમાં ભીષણ આગ ભભૂકતા 46 થી વધુ લોકોના મોત નિપજયાનું જાણવા મળે છે. હજુ મોટી…
View More હોંગકોંગના રહેણાંક બહુમાળી ઇમારતોમાં વિનાશક આગ ભભૂકીગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યો
કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે ઢોળાનો બનાવ : દંપતીને સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સાત હનુમાન મંદિર પાસે ઢોળે રહેતી મહિલા પોતાના…
View More ગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યોરીબડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
ગોંડલ-ગુંદાસરા રોડ પર આવેલી માધવ પોલીમર્સ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગતા જોતજોતામાં આગની જવાળાઓ આકાશને આંબવા લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે…
View More રીબડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગીઉપલેટાની દુકાનમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા ભયનો માહોલ
માત્ર બે મહિના પહેલા જ ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર જીઈબી બંબા ગેટ ઓફિસ સામે નવી દુકાન 20,000 રૂૂપિયાના ભાડામાં શરૂૂ કરેલ મુરલીધર કી એન્ડ…
View More ઉપલેટાની દુકાનમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા ભયનો માહોલબ્રાઝિલના COP-30 પેવેલિયનમાં આગ; 21ને ઇજા, ભારતના પર્યાવરણમંત્રી, પ્રતિનિધિમંડળનો આબાદ બચાવ
બ્રાઝિલના બેલેમમાં ચાલી રહેલા ઞગ COP-30ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે આગ લાગવાથી ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા, જેના કારણે હજારો લોકોને સલામતી માટે ભાગવાની ફરજ…
View More બ્રાઝિલના COP-30 પેવેલિયનમાં આગ; 21ને ઇજા, ભારતના પર્યાવરણમંત્રી, પ્રતિનિધિમંડળનો આબાદ બચાવગોધરામાં હૃદયદ્રાવક ઘટના!! રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4નાં મોત
પંચમહાલના ગોધરામાં આજે વહેલી સવારે એક એક અત્યંત કરુણ ઘટના બની છે. એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત…
View More ગોધરામાં હૃદયદ્રાવક ઘટના!! રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4નાં મોતલોધિકાની ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનું નુક્સાન
લોધિકા પાસે આવેલા સાંગણવા ગામ નજીક આવેલ શ્રી રાજ નામની ફેકટરીમાં ગઇકાલે સાંજે પાંચ વાગ્યે આગ ભભૂકી ઉઠતાં થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી…
View More લોધિકાની ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનું નુક્સાનશાપર વેરાવળમાં કારખાનામાં આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળી
આગ ઉપર કાબૂ મેળવવા શાપર,રાજકોટ અને ગોંડલથી ફાયર ફાઈટરની ટીમ કામે લાગી શાપર વેરાવળ વિસ્તારમાં શાંતિધામથી રીબડા ઇન્ડસ્ટ્રી ઝોન તરફ જતાં માર્ગ પર આવેલી માધવ…
View More શાપર વેરાવળમાં કારખાનામાં આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળી