ઓનલાઇન FIR નોંધાવ્યાના ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન જવું ફરજિયાત

  ઇ-ગવર્નન્સ અને નાગરિકલક્ષી સુવિધા વધારવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાતનું સુરસુરીયું; ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશનની મુલાકાત ન લેવાય તો ફરિયાદ કચરા ટોપલીમાં પધરાવી દેવાશે ગુજરાત…

View More ઓનલાઇન FIR નોંધાવ્યાના ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન જવું ફરજિયાત

IPLની ફાઇનલ ફિક્સ હોવાની શંકા સર્જતી FIR

  કર્ણાટક ક્રિકેટ બોર્ડે મેચ શરૂ થાય તે પહેલાં ઉજવણીની પોલીસ પરવાનગી માગી લીધી શહેરમાં થયેલી ભયાનક નાસભાગથી સમગ્ર દેશ હચમચી ગયો. 11 આરસીબી ચાહકોના…

View More IPLની ફાઇનલ ફિક્સ હોવાની શંકા સર્જતી FIR

હિસાબ-કિતાબ શરૂ, બન્ની ગજેરા સામે ત્રણ ગુના દાખલ

ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખના ચારિત્ર્ય હનન અંગે વીડિયો વાયરલ કર્યા જેતપુરના અગ્રણી પાસે વીડિયો વાયરલ નહીં કરવાના 11 લાખ માંગ્યાની ફરિયાદ ગોંડલ તાલુકામાં…

View More હિસાબ-કિતાબ શરૂ, બન્ની ગજેરા સામે ત્રણ ગુના દાખલ

આલેલે… રૂપિયા 5000થી ઓછી રકમની ચોરીના ગુનામાં પોલીસ હવે ઋઈંછ નહીં નોંધે

ગુનો કરવો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી એ એક સામાન્ય પ્રક્રિયા છે. જોકે, ભારતીય કાયદામાં તાજેતરમાં થયેલા બદલાવ અંતર્ગત હવે ચોરીના નાના કિસ્સાઓમાં પોલીસની…

View More આલેલે… રૂપિયા 5000થી ઓછી રકમની ચોરીના ગુનામાં પોલીસ હવે ઋઈંછ નહીં નોંધે

ઉદ્યોગમંત્રી રાજપૂત સહિતના સામે છેતરપિંડીની ફરિયાદ

ભીલવાડા. ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ લિમિટેડ (ગેઇલ), સિદપુર, ગુજરાત દ્વારા ભીલવાડાના વેપારીઓ સાથે રૂૂ. 4 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ગંભીર આર્થિક ગુનાના…

View More ઉદ્યોગમંત્રી રાજપૂત સહિતના સામે છેતરપિંડીની ફરિયાદ

FIRમાં જાતિનો ઉલ્લેખ શા માટે? હાઇકોર્ટે યુપી DGPનો જવાબ માગ્યો

કોઈપણ કેસની એફઆઈઆરમાં શકમંદોની જાતિનો ઉલ્લેખ કરવાની શું જરૂૂર છે? અલ્હાબાદ હાઈકોર્ટે આ સવાલ ઉત્તર પ્રદેશના ડીજીપીને પૂછ્યો છે. કોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીને એફઆઈઆરમાં જાતિ…

View More FIRમાં જાતિનો ઉલ્લેખ શા માટે? હાઇકોર્ટે યુપી DGPનો જવાબ માગ્યો

‘કોઇને મિયાં-તિયાં કે પાકિસ્તાની કહેવું ગુનો નથી’, FIR પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

  એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મિયાં-તિયાં અને પાકિસ્તાની કહેવું ચોક્કસપણે ખરાબ છે પરંતુ તેને અપરાધની શ્રેણીમાં ન જોઈ શકાય. સુપ્રીમ કોર્ટે…

View More ‘કોઇને મિયાં-તિયાં કે પાકિસ્તાની કહેવું ગુનો નથી’, FIR પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

માતા-પિતાના સંબંધો ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર રણવીર અલ્હાબાદિયા સામે FIR

મુંબઇથી આસામ સુધી ફરિયાદો નોંધાઇ, મહિલા આયોગ પણ મેદાનમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. તેમની વિરુદ્ધ મુંબઈ અને આસામમાં FIR નોંધવામાં આવી…

View More માતા-પિતાના સંબંધો ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર રણવીર અલ્હાબાદિયા સામે FIR

ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કર્યા તો ખેર નથી; દાદાએ ડંગોરો લીધો

રાજ્યકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મળેલી ફરિયાદોના પગલે ગૃહ સચિવનો તમામ એસ.પી.-સી.પી.ને ચેતવણી આપતો પત્ર પોલીસ તંત્રના મનસ્વીપણાને પગલે ગુનેગારો અને અસામાજિક તત્વોની હિંમત વધી રહી…

View More ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કર્યા તો ખેર નથી; દાદાએ ડંગોરો લીધો

મોરબીના મકનસરમાં પોસ્ટમોર્ટમ વગર અંતિમવિધિ કરનાર પતિ સહિત ચાર સામે FIR

મોરબીના મકનસર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં મહિલાને ઈજા થઈ હતી અને તેને મોરબીથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા. ત્યાંથી…

View More મોરબીના મકનસરમાં પોસ્ટમોર્ટમ વગર અંતિમવિધિ કરનાર પતિ સહિત ચાર સામે FIR