મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સિટી પોલીસ દ્વારા ઝૂંપડા-પથારાનો માલ સામાન જપ્ત કરાયો જામનગર ના જુના રેલવે સ્ટેશન નજીક નવા બની રહેલા ફ્લાયઓવર ની નીચે સંખ્યાબંધ…
View More જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયાFarmers
ખેડૂતો માટે આવતીકાલે જ સહાય જાહેર કરાશે
કેબીનેટની બેઠકમાં લેવાશે નિર્ણય : અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વિકાર્યુ, પાંચ મંત્રીઓએ તાબડતોબ રિપોર્ટ આપ્યો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી કારતક મહિનામાં…
View More ખેડૂતો માટે આવતીકાલે જ સહાય જાહેર કરાશેનુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!
શિહોર ખાતે કૃષીમંત્રી જીતુ વાઘાણીએ બેઠક યોજી: ખેડુતો અને અધિકારીઓ હાજર રહ્યા સાવરકુંડલાના અસરગ્રસ્ત ગામની મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત લીધી, રાજુલા યાર્ડમાં ખેડૂતો સાથે બેઠક…
View More નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું
સુધીનો વરસાદ છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદી કહેરના કારણે કફોડી હાલત ધરતીપુત્રોની બની છે. મગફળી, કપાસ અને ડાંગર સહિતનો…
View More કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યુંખેડૂતોના પ્રશ્ર્નો હલ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન થશે: કોંગ્રેસ
માવઠાથી થયેલ નુકસાનનું વળતર, વ્યાજમાફી, જમીન માપણી, ખેત પેદાશોના ભાવ, મગફળીની ટેકાના ભાવ મુદ્દે કાલે બોટાદમાં ખેડૂત સંમેલન યોજાશે રાજ્યભરમાં ગામડાઓમાં મંત્રીઓને પ્રવેશબંધી કરાવા રણનીતિ…
View More ખેડૂતોના પ્રશ્ર્નો હલ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન થશે: કોંગ્રેસઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોના દેવા માફ કરો: પ્રતાપસિંહ દુધાત
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરી એક પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિ પર તીવ્ર ટીકા કરી છે. પત્રમાં…
View More ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોના દેવા માફ કરો: પ્રતાપસિંહ દુધાત‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્ર
બોટાદના હડદડમાં ઘર્ષણ બાદ સરકારની તમામ APMCને સૂચના, APMCના કાંટે વજન મુજબ જ બિલ બનાવવાનું રહેશે બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણની ઘટનાના પગલે ગુજરાત રાજ્યના…
View More ‘આપ’ની ખેડૂત મહાપંચાયત પહેલા સરકારની મલમપટ્ટી, હરાજી પછી જણસીના વજનમાં કપાત નહીં કરવા પરિપત્રસોના-ચાંદીના રોકાણકારો માલામાલ, ખેડૂતો ઠનઠન ગોપાલ
સોના-ચાંદી અને શેરબજારમાં 10 વર્ષમાં 12થી 17 ટકાના વાષિર્ર્ક વૃધ્ધિ દરે વળતર મળ્યું છે, જયારે જીડીપીમાં 17 ટકા અને રોજગારીમાં 45 ટકા યોગદાન ધરાવતા કૃષિક્ષેત્રના…
View More સોના-ચાંદીના રોકાણકારો માલામાલ, ખેડૂતો ઠનઠન ગોપાલખેડૂતોને નવા વર્ષની ભેટ: પાક નુકસાની સહાય માટે રૂા.947 કરોડનું પેકેજ જાહેર
પિયત અને બિનપિયત માટે હેકટર દીઠ 12000થી 22000ની મર્યાદામાં સહાય મળશે રાજય સરકાર પાંચ જીલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી…
View More ખેડૂતોને નવા વર્ષની ભેટ: પાક નુકસાની સહાય માટે રૂા.947 કરોડનું પેકેજ જાહેરબોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયો
ખેડૂત મહાપંચાયતને મંજૂરી નહીં અપાતા મામલો બિચકયો, પોલીસ ઉપર પથ્થરમારો કરી વાહનોમાં કરી તોડફોડ, 3 પોલીસમેન ઘાયલ આમ આદમી પાર્ટીની લડત ચાલુ રાખવાની જાહેરાત, 31મીએ…
View More બોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયો