વર્ષ 2021ની સરખામણીમાં 2026માં 0.87 ટકા મતદાન વધ્યું : જઈંછમાં 1,08,039 મતદારો કપાતા મતદાનને પહોંચી અસર : ગત મનપા ચૂંટણીની સરખામણીમાં ગઈકાલે પુરુષ મતદારોની મતદાન…
View More રાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!Election
રાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવત
SIRની અસર: રાજકોટ મનપાનું 51.59 ટકા મતદાન, આવતીકાલે પરિણામ આશરે 60 હજાર મતનું ગાબડું, કોનું ગણિત બગાડશે ? ગરમીનો તાપ તો ઠીક, મતદાનની ટકાવારી…
View More રાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવતદ્વારકા જિ.પં.ની વાડીનાર બેઠક પર 83.97 અને કાઠી દેવળિયામાં 86.04 ટકા બમ્પર વોટિંગ
નગરપાલિકાઓની બેઠકોમાં પણ ધારણા કરતા વધુ મત પડ્યાં, કોની તરફેણમાં ? કોની વિરૂધ્ધમાં તેનો કાલે ફેંસલો: જિલ્લા પંચાયતોમાં સૌથી ઓછુ ઢેબર બેઠક પર 53.02 ટકા…
View More દ્વારકા જિ.પં.ની વાડીનાર બેઠક પર 83.97 અને કાઠી દેવળિયામાં 86.04 ટકા બમ્પર વોટિંગજામનગર મહાપાલિકામાં 20 વર્ષનું સૌથી ઉંચુ મતદાન
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દસકાનું સૌથી ઉંચુ 58 ટકા મતદાન નોંધાયું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં એસઆઈઆરની અસર વાળા વોર્ડ નં.2,9,10,16 અને 14માં…
View More જામનગર મહાપાલિકામાં 20 વર્ષનું સૌથી ઉંચુ મતદાનભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન
ભાવનગર જિલ્લામાં લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ હતો.ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાઓ માટે કુલ 376…
View More ભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાનજૂનાગઢ જિલ્લામાં 60.56 ટકા અને કેશોદ નગરપાલિકામાં 57.47 ટકા મતદાન
જૂનાગઢ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વહેલી સવારના 7…
View More જૂનાગઢ જિલ્લામાં 60.56 ટકા અને કેશોદ નગરપાલિકામાં 57.47 ટકા મતદાનજિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 60.19 ટકા મતદાન
સૌથી વધુ મતદાન બેડલા બેઠક પર 75. 30 ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન દડવી બેઠકમાં 47.28 ટકા નોંધાયું મહાનગરપાલિકાની સાપેક્ષમાં જિલ્લા પંચાયત રાજકોટની જો…
View More જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 60.19 ટકા મતદાનપોરબંદર જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 57.88 ટકા મતદાન
સુદામાપુરી પોરબંદરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે પણ પોરબંદરવાસીઓએ મતાધિકારનો…
View More પોરબંદર જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 57.88 ટકા મતદાનલોકશાહીના પર્વમાં પોલીસ મતદારો માટે બની સહાયક
યાત્રાધામ વીરપુરમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર ફરજની સાથે સાથે એક અત્યંત સંવેદનશીલ અને સરાહનીય કામગીરી જોવા…
View More લોકશાહીના પર્વમાં પોલીસ મતદારો માટે બની સહાયકગરમીનો પારો ચડ્યો પણ લોકશાહીનો ઉત્સાહ ન ઘટ્યો; ચોટીલાના ગઢમાં કોનું થશે શાસન?
લોકશાહીનો પર્વ: આકરા તાપ વચ્ચે મતદાનની રફ્તાર, રાજકીય દિગ્ગજોએ મતાધિકારનો ઉપયોગ કર્યો પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે. નગરપાલિકાની 24…
View More ગરમીનો પારો ચડ્યો પણ લોકશાહીનો ઉત્સાહ ન ઘટ્યો; ચોટીલાના ગઢમાં કોનું થશે શાસન?