16 તારીખે રાજ્યના 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજની યોજાનાર 1844 બેઠકોમાંથી 215 ભાજપે બિન હરીફ થઈ…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપમાંથી 65 કાર્યકરો-નેતાઓ સસ્પેન્ડElection
હમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવી
મત ટકાવારીના પ્રારંભિક વિશ્ર્લેષણ મુજબ ભાજપને 47, આપને 43 અને કોંગ્રેસને 7 ટકા જેટલા મત મળ્યા: ભેગા મળી લડ્યા હોત તો પરિણામો કદાચ જુદા હોત…
View More હમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવીદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીતધોરાજીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ, 110 ઉમેદવારો વચ્ચે જંગ
ધોરાજી નગરપાલિકા ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ બની ગયું છે અને ભાજપ, કોંગ્રેસ,આપ પક્ષના 110 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ધોરાજી પાલિકા ચૂંટણી માટે કુલ મળીને 135…
View More ધોરાજીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ, 110 ઉમેદવારો વચ્ચે જંગમતદાનના દિવસે બૂથની 100 મીટરમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધી
ચૂંટણી અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર…
View More મતદાનના દિવસે બૂથની 100 મીટરમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધીચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતા
ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં 4 નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર…
View More ચૂંટણી પહેલાં પાલિકાઓની 215 બેઠકો પર ભાજપ વિજેતાકાલાવડ પાલિકામાં વોર્ડ-2 બેઠક ભાજપ બિનહરીફ
જામનગર જિલ્લા ની કાલાવડ નગરપાલિકા મા ભાજપ એ ખોલ્યું ખાતું 7 વોર્ડ ની 28 બેઠક ની ચૂંટણી મા ની 1 સીટ માં ભાજપ ની બેઠક…
View More કાલાવડ પાલિકામાં વોર્ડ-2 બેઠક ભાજપ બિનહરીફદિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથી
દિલ્હીમાં લગભગ એક મહિનાથી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોની રેલીઓ, શેરી સભાઓ અને પદયાત્રાઓ દ્વારા ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ સોમવારે સાંજે 6…
View More દિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથીઉપલેટા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 36 ઉમેદવારો મેદાનમાં
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 36 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા ભાજપનો આંતરિક વિખવાદ અને છેલ્લી ઘડી સુધી નામ નક્કી…
View More ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 36 ઉમેદવારો મેદાનમાંજેતપુરમાં ભાજપની ‘બાજી’ બગડે તે પહેલાં ડેમેજ ક્ધટ્રોલ
રાદડિયાએ ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી મામલો થાળે પાડ્યો જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને મેન્ડેન્ટ ન આપતા પક્ષમાં…
View More જેતપુરમાં ભાજપની ‘બાજી’ બગડે તે પહેલાં ડેમેજ ક્ધટ્રોલ