જોગી પાર્કમાં રહેતા મિત્રનું નામ ખુલતા તેની શોધખોળ, છૂટક ગ્રાહકોને વેંચતો હોવાની કબુલાત જુનાગઢમાં બાઈક પર ડ્રગ્સ વેચવા નીકળેલ યુવકને એસઓજીએ રૂૂપિયા 46,600ની કિંમતનાં 4.66…
View More જૂનાગઢમાં બાઇક પર ડ્રગ્સ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, 4.66 ગ્રામ ડ્રગ્સ કબજેdrugs
પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાની બોટમાં આવેલા ડ્રગ્સ સ્મગલરો દરિયામાં 300 કિલો ડ્રગ્સ ફેંકી ભાગ્યા સૌરાષ્ટ્રના દરિયામાં એટીઅસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયુંઅમદાવાદમાંથી વધુ 3.45 કરોડના ડ્રગ્સ-ગાંજાના પાર્સલો ઝડપાયા
અમેરિકા-કેનેડા-થાઈલેન્ડથી રમકડા અને પ્રોટીન પાવડરના પાર્સલની આડમાં મોકલાતો એમ.ડી. ડ્રગ્સ, હાઇબ્રીડ ગાંજો, ચરસ, આઇસોપ્રોપાઇલ નાઇટ્રેટ સહીતના માદક પદાર્થો જપ્ત કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાથી ઇન્ટરનેટનાં…
View More અમદાવાદમાંથી વધુ 3.45 કરોડના ડ્રગ્સ-ગાંજાના પાર્સલો ઝડપાયાઉનામાં 1.25 લાખના ડ્રગ્સ સાથે બે પેડલર પકડાયા, મુંબઇ કનેક્શન ખુલ્યું
ગીર સોમનાથ SOG દ્વારા ઉના શહેરમાંથી 1.25 લાખની કિંમતના એમ્ફેટામાઇન-મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સના 12.50 ગ્રામ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથ…
View More ઉનામાં 1.25 લાખના ડ્રગ્સ સાથે બે પેડલર પકડાયા, મુંબઇ કનેક્શન ખુલ્યુંનોનવેજનો ધંધાર્થીને એમ.ડી.ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યું
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા પાસેથી એસઓજીએ બાતમીના આધારે નોનવેજના ધંધાર્થીને 9.89 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. એસઓજીએ એમડી ડ્રગ્સ અને કાર અને રોકડ…
View More નોનવેજનો ધંધાર્થીને એમ.ડી.ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યુંખંભાત બાદ ધોળકામાંથી 50 કરોડનું ટ્રામાડોલ ઝડપાયું
107 કરોડના ડ્રગ્સ મામલે બે કેમિકલ એન્જિનિયર સહિત 6 શખ્સોની રિમાન્ડ ઉપર પૂછપરછમાં થયો ખુલાસો કેમિકલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવા વપરાતું રો-મટિરિયલ ધોળકાના ગોડાઉનમાં છુપાવ્યું હતું…
View More ખંભાત બાદ ધોળકામાંથી 50 કરોડનું ટ્રામાડોલ ઝડપાયુંખંભાત પાસે દવાની ફેકટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયું
ઘેનની દવાની આડમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઉપર ATSનો દરોડો, ફેકટરીના માલિક સહિત 6ની ધરપકડ, ઉત્તરપ્રદેશનું કનેકશન ખંભાત નજીક સોખડા જીઆઇડીસીમાં દવા બનાવતી કેમિકલ ફેક્ટરીમાં એટીએસની…
View More ખંભાત પાસે દવાની ફેકટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ પકડાયુંઅમદાવાદ એરપોર્ટ પરથી ફરી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
થાઈલેન્ડથી આવેલા મુસાફર પાસેથી હાઈડ્રોપોનિક વીડના 10 વેક્યુમ પેકેટ મળી આવ્યા કસ્ટમના અધિકારીઓએ શંકાસ્પદ લગેજની તપાસ કરતા ભાંડો ફૂટ્યો, કમિશનથી કામ કરતો ખેપિયો હોવાની શંકા…
View More અમદાવાદ એરપોર્ટ પરથી ફરી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંરાજકોટમાં પ્રથમ વખત 18.14 લાખના હેરોઈન સાથે બે ઝડપાયા
રાજસ્થાનથી હેરોઈનનો જથ્થો લાવનાર ખેપિયો અને રાજકોટના પેડલરને એસઓજીએ ઝડપી લીધા નોનવેજની દુકાન ચલાવતા શખસે બીજી વખત હેરોઈનનો જથ્થો મંગાવ્યો હતો પંજાબની જેમ હવે રાજકોટમાં…
View More રાજકોટમાં પ્રથમ વખત 18.14 લાખના હેરોઈન સાથે બે ઝડપાયા