વિટામીન-ઇની આડમાં મેક્સિકોના ડ્રગ્સ માફિયાઓને મોકલતો અમેરિકાના ન્યુયોર્કમાં સિન્થેટિક ડ્રગ ફેન્ટાનીલ બનાવવામાં સુરતના બિઝનેસમેન ભાવેશ લાઠિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. કેમિકલને ગેરકાયદેસર રીતે મેક્સિકોના…
View More અમેરિકામાં ડ્રગ્સ સપ્લાય કરતો સુરતનો બિઝનેસમેન ભાવેશ લાઠિયા ઝડપાયોdrugs
પુષ્કરધામ પાસેથી 2.13 લાખના ડ્રગ્સ સાથે શુકલા કોલેજનો છાત્ર પકડાયો
એસ.ઓ.જી.એભવાનીનગર-2ના ખુણેથી ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની અને એચ.એન.શુકલા કોલેજના છાત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણની રૂૂ.2.13 લાખની કિમતના એમડી ડ્રગ્સ…
View More પુષ્કરધામ પાસેથી 2.13 લાખના ડ્રગ્સ સાથે શુકલા કોલેજનો છાત્ર પકડાયોથર્ટી ફર્સ્ટની ઉજવણી માટે શરાબ-શબાબનું નેટવર્ક ગોઠવાયું
દારૂના ભાવમાં 10થી 30 ટકાનો વધારો, ભેળસેળની આશંકા, રાજસ્થાનના રિસોર્ટ ફૂલ, શહેર બહાર આયોજનો ગોઠવાયા MD ડ્રગ્સ, વીડ, ગાંજાની પણ વ્યવસ્થા, મુંબઈ-દિલ્હીથી બાર ડાન્સરો બોલાવાઈ,…
View More થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે શરાબ-શબાબનું નેટવર્ક ગોઠવાયુંનશા માટેનો ખર્ચ કાઢવા બન્ને મિત્રો પેડલર બન્યા:રૂા. 5.94 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયા
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે પૂર્વે શહેર એસઓજી ટીમે રૂૂ.5.94 લાખની કિંમતનો 3.965 કિલો ચરસના જથ્થા સાથે બે મિત્રોને ઝડપી લઇ રીમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે.…
View More નશા માટેનો ખર્ચ કાઢવા બન્ને મિત્રો પેડલર બન્યા:રૂા. 5.94 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયારાજકોટની મહિલા પાસેથી ડ્રગ્સ લઈને જતા જેતપુરના બે શખ્સોને ગોંડલ પાસેથી પકડ્યા
ગોંડલમાં આશાપુર ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે એકિટવામાં નીકળેલા જેતપુરના બે શખ્સોને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ત્રણ ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું…
View More રાજકોટની મહિલા પાસેથી ડ્રગ્સ લઈને જતા જેતપુરના બે શખ્સોને ગોંડલ પાસેથી પકડ્યામાળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા મીયાણા ટાઉન વિસ્તારની માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો 3 કિલો 930 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.…
View More માળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોસાયલાના ધજાળા ગામે વાડીમાંથી લીલા ગાંજાના વાવેતર સાથે ખેડૂત પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમ દ્વારા ધજાળા વિસ્તારમાં તપાસમાં હોવા દરમિયાન ગેરકાયદે ગાંજા વાવેતરની બાતમી મળી હતી. આથી ધજાળા ગામે વાડીમાં તપાસ કરતા 4 કિલો 150…
View More સાયલાના ધજાળા ગામે વાડીમાંથી લીલા ગાંજાના વાવેતર સાથે ખેડૂત પકડાયોઅમદાવાદ એરપોર્ટ પર 15 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અલગ-અલગ કેસમાં બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી અને 15 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક…
View More અમદાવાદ એરપોર્ટ પર 15 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંગુજરાતના દરિયાકાંઠેથી 5 વર્ષમાં રૂા. 70,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કુલ 100થી વધારે પાકિસ્તાની-ઇરાની નાગરિકોની ધરપકડ, કોસ્ટગાર્ડ, NCB-ATS-DRIની સંયુક્ત કામગીરીથી સફળતા મળી છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકિનારે અને બંદરો પરથી અંદાજે 70,000 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ…
View More ગુજરાતના દરિયાકાંઠેથી 5 વર્ષમાં રૂા. 70,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંપાટડી પાસેથી 29 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે માલવણ હાઇવે પર બજાણા પાસે દરોડો પાડી 29 હજારના એમડી ડ્રગ્સ સાથે વિરમગામના શખ્સની ધરપકડ કરી સાગરીતની શોધખોળ શરૂ કરી છે.…
View More પાટડી પાસેથી 29 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે વિરમગામનો શખ્સ ઝડપાયો