બેડી ચોકડી પાસેથી રૂ.1.64 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે રાજકોટ અને પડધરીના બે શખ્સો ઝડપાયા

રાજકોટના સોખડા ચોકડી થી બેડી ચોકડી તરફ જતા ઓવરબ્રીજ પાસેથી એસઓજીની ટીમે એકટીવામાં રૂૂ.1.64 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે રાજકોટ અને પડધરીના બે શખ્સોને ઝડપી લઇ…

View More બેડી ચોકડી પાસેથી રૂ.1.64 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે રાજકોટ અને પડધરીના બે શખ્સો ઝડપાયા

ગુજરાતમાંથી પકડાયેલ 107 કરોડના ડ્રગ્સ મામલે ફરાર ત્રણ ડ્રગ્સ માફિયાની ધરપકડ

સાત માસ પૂર્વે ખંભાત અને ધોળકામાંથી એટીએસ ઝડપી પાડેલા ડ્રગ્સ કેસમા સંડોવાયેલા ત્રણ શખસો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપાયા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમને ડ્રગ્સ…

View More ગુજરાતમાંથી પકડાયેલ 107 કરોડના ડ્રગ્સ મામલે ફરાર ત્રણ ડ્રગ્સ માફિયાની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષમાં 500 કરોડનું કેફી ડ્રગ્સ પોલીસે પકડ્યું

સમગ્ર વિશ્વ ર6 જુને આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ નાબુદી દિવસ ઉજવે છે. ડ્રગ્સ સેવન અને તેની હેરાફેરી એ વૈશ્વિક સમસ્યાનું કારણ બની છે. ડ્રગ્સના રવાડે મહામૂલ્ય યુવાધન…

View More ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષમાં 500 કરોડનું કેફી ડ્રગ્સ પોલીસે પકડ્યું

મુંબઈમાંથી ગુજરાતી દંપત્તિ 25 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયું

એરપોર્ટમાં દંપત્તિ પાસેથી ડ્રગ્સનું પાર્સલ લેવા આવેલી મહિલાની પણ ધરપકડ, બે શખ્સોના નામ ખુલ્યા હોંગકોંગથી 25 કરોડનું ડ્રગ્સ ક્ધસાઈન્મેન્ટ લઈને મુંબઈ આવેલા સુરતના દંપતિની ધરપકડ…

View More મુંબઈમાંથી ગુજરાતી દંપત્તિ 25 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયું

નાઇજીરીયન મહિલાની 5 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) મુંબઈએ એક નાઈજીરીયન મહિલાની પ્રતિબંધિત પદાર્થ સાથે ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય…

View More નાઇજીરીયન મહિલાની 5 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ

દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા રૂા.100 કરોડ જેટલા ડ્રગ્સનો નાશ કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન એસ.ઓ.જી. પોલીસ તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સમયાંતરે કરોડો રૂૂપિયાનો નશાકારક પદાર્થનો જથ્થો ઝડપી…

View More દ્વારકા જિલ્લામાંથી ઝડપાયેલા રૂા.100 કરોડ જેટલા ડ્રગ્સનો નાશ કરાયો

બસપોર્ટ પાસેથી બનાસકાંઠાનો શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

રાજકોટ બસપોર્ટ પાછળથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બનાસકાંઠાના કેરિયરને એસઓજીની ટીમે પકડી પાડી 95 હજારનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું. રૂૂ.2 હજારના કમીશનથી ભાભરના ઇમરાન ઘાંચીએ મોકલ્યો…

View More બસપોર્ટ પાસેથી બનાસકાંઠાનો શખ્સ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યું

મોસમ બદલાતા જ દરિયાએ ચરસનું પેકેટ શેરીયાજના કિનારે બહાર ફેંક્યું હતું જેના પગલે જૂનાગઢ એસઓજીએ રૂૂપિયા 1.80 લાખનું બિનવારસુ ચરસ કબજે લઈ આગળની કાર્યવાહી કરી…

View More માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યું

બોટાદમાંથી ઝામરાળાનો શખ્સ 1.31 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયો

  બોટાદના અળવ ફાટક પાસેથી બોટાદ એલસીબી પોલીસે રૂૂા.1.31 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝામરાળાના કારચાલકને ફિલ્મી ઢબે ઝડપી લઈ કુલ રૂૂા.2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.…

View More બોટાદમાંથી ઝામરાળાનો શખ્સ 1.31 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયો

અબડાસાના જખૌ નજીક દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળ્યા

પેકેટ પર ઉર્દુ ભાષામાં લખાણ હતું સરહદી જિલ્લાના દરિયાકાંઠામાં સમયાંતરે ગર્ભિત રીતે મળી આવતા ચરસના પેકેટનો સિલસિલો જાણે ફરી ચાલુ થયો છે. લાંબા સમય બાદ…

View More અબડાસાના જખૌ નજીક દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળ્યા