ગુજરાત17 hours ago
ULC ફાજલ જમીનોને તાત્કાલિક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટર જોશીએ આપેલી સૂચના
રાજકોટ જિલ્લામાં સરકારી ખરાબાની જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનો સરવે કરવામાં આવ્યા બાદ હવે યુએલસીની ફાજલ જમીનોની તાત્કાલીક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટરે સુચના આપી છે. રાજકોટ શહેરમાં...