જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે આવેલી રાજ મોમાઈ હોટલમાં રહીને વેઈટર તરીકે કામ કરતા કીરીટ રાયસંગભાઈ બારૈયા નામના મૂળ આણંદના…
View More ધ્રોલના સોયલ ટોલનાકા નજીક હોટેલમાં કર્મચારીની આત્મહત્યાDhrol
ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજા
જામનગર રોડ પર ધ્રોલ નજીક આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર થયો કે બસમાં સવાર મુસાફરોમાં દહેશત ફેલાઈ…
View More ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજાધ્રોલના હમાપર ગામે બે જૂથ વચ્ચે ધીંગાણું, ત્રણ વ્યક્તિની હત્યાનો પ્રયાસ
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના હમાપર ગામમાં ખેતીની જમીન ખેડવાના પ્રશ્ન બે કુટુંબો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું, અને પિતા પુત્ર અને કાકા સહિત ત્રણ વ્યક્તિઓ પર…
View More ધ્રોલના હમાપર ગામે બે જૂથ વચ્ચે ધીંગાણું, ત્રણ વ્યક્તિની હત્યાનો પ્રયાસધ્રોલના લૈયારા ગામે ઝેરી દવા ગટગટાવી વૃધ્ધનો આપઘાત
કેન્સરની બિમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લૈયારા ગામના વતની કેન્સર પિડિત એક બુઝુર્ગે પોતાની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા…
View More ધ્રોલના લૈયારા ગામે ઝેરી દવા ગટગટાવી વૃધ્ધનો આપઘાતધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતીઓ લાપતા
ધ્રોલના ખાટકીવાસ, ગરેડિયા અને લતીપર ગામેથી યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામ ની 22 વર્ષ ની યુવતી ઘરેથી નીકળ્યા પછી…
View More ધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતીઓ લાપતાધ્રોલ બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા ચકચાર
ધ્રોલમાં જામનગરરાજકોટ હાઈવે પર આવેલી બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શનિવાર સવારના સમયે સ્થાનિક લોકોએ નદીમાં મૃતદેહ તણાતો…
View More ધ્રોલ બાવની નદીમાંથી 24 વર્ષિય યુવકનો મૃતદેહ મળતા ચકચારધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત
રાજકોટથી કબૂતરની જાળી ફીટ કરવા જઇ રહેલા બે પિતરાઇ ભાઇઓને અકસ્માત નડયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક…
View More ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોતધ્રોલ પોલીસ મથકમાં 321 વાહનોની જાહેર હરાજી સંપન્ન
જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈનિ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ સને અન્વયે કમીટી ની રચના કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને…
View More ધ્રોલ પોલીસ મથકમાં 321 વાહનોની જાહેર હરાજી સંપન્નભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાત
ધ્રોલના માણેકપર ગામની વાડીમાં બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની તેરસીંગ ગોહત્રિયા આદિવાસી ખેત મજુર,…
View More ભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાતધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળી
રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી: ફર્નિચર સહિતની વસ્તુ બળીને ખાખ ધ્રોલ શહેરની નંદનવન સોસાયટીમાં ગઈ કાલ રાત્રિના આશરે 8 વાગ્યાના સમયે રહેણાક મકાનમાં આગ લાગતા…
View More ધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળી