જામનગર જિલ્લામાં રવિવાર સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ ગઈકાલે સોમવારના દિવસે ધ્રોલમાં તેમજ જામજોધપુરમાં મેઘ સવારી અવિરત ચાલુ રહી હતી, અને ધ્રોળ પંથકમાં એકા ઇંચ વરસાદ…
View More હાલારમાં અવિરત મેઘસવારી, ધ્રોલમાં વધુ એક ઈંચ વરસાદDhrol
ધ્રોલ, રાજકોટની 58 લાખની છેતરપિંડીનો આરોપી ઝબ્બે
ધ્રોલ તથા રાજકોટ પોલીસ મથક માં નોંધાયેલ છેતરપિંડી અંગે ના ગુના માં આઠ વર્ષ થી નાસતો ફરતો આરોપી આખરે પોલીસ ના હાથે ઝડપાયો છે. ધ્રોલ…
View More ધ્રોલ, રાજકોટની 58 લાખની છેતરપિંડીનો આરોપી ઝબ્બેધારાસભ્ય મેઘજી ચાવડાના ખારવા ગામમાં જ વર્ષોથી પાણીની સમસ્યા
ધ્રોલના ખારવા ગામે લોકો ક્ષારવાળુ મોળુ પાણી પીવા મજબૂર: વર્ષો જૂની પાણીની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ખારવા ગામમાં જ વર્ષોથી…
View More ધારાસભ્ય મેઘજી ચાવડાના ખારવા ગામમાં જ વર્ષોથી પાણીની સમસ્યાધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકી
જામનગર જિલ્લાના ધ્રોલ માં છેલ્લા ત્રણેક વર્ષથી સ્થાનિક પોલીસ ની રહેમ નજર થી જાહેર માં ખુલ્લેઆમ વર્લી મટકા નો જુગાર ધમધમી રહ્યો હતો જેને અંતે…
View More ધ્રોલમાં જાહેરમાં ધમધમતા વર્લી ફીચરના જુગારધામ પર આખરે એલ.સી.બી ત્રાટકીધ્રોલમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગોદળીયા વાસ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થવાથી મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની…
View More ધ્રોલમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિનો ફાંસો ખાઇ આપઘાતધ્રોલમાં આયોજિત રામધૂનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
હાર્ટ એટેકના બનાવોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ધ્રોલના હીરાના કારખાને ચાલી રહેલ રામધુનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજતા ગમગીની છવાઈ…
View More ધ્રોલમાં આયોજિત રામધૂનમાં 75 વર્ષિય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોતધ્રોલના સોયલ ટોલનાકે ત્રણ યુવકો ઉપર હુમલાના બનાવમાં એક વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ ઝડપાયો
ધ્રોલ નજીક સોયલ ટોલનાકે એક વર્ષ પૂર્વે ત્રણ યુવાન પર રાજકોટથી ચાર મોટરમાં ધસી આવેલા બે ડઝન જેટલા શખ્સોએ તલવાર, ધોકા, પાઈપથી હુમલો કરી હત્યાનો…
View More ધ્રોલના સોયલ ટોલનાકે ત્રણ યુવકો ઉપર હુમલાના બનાવમાં એક વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ ઝડપાયોધ્રોલના સણોસરા ગામ પાસે શ્રમિક યુવાનનો આપઘાત
પત્ની સાથે વતનમાં જવા બાબતે બોલાચાલી બાદ લાગી આવતાં પગલું ભર્યુ મૂળ છત્તીસગઢ રાજ્યના વતની અને હાલ ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી શ્રીકૃષ્ણ સ્પિનિંગ મિલમાં…
View More ધ્રોલના સણોસરા ગામ પાસે શ્રમિક યુવાનનો આપઘાતધ્રોલ નજીક અકસ્માતમાં ઘાયલ યુવાનની મદદે ગયેલા બે યુવાનને કારે અડફેટે લીધા
ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત, અન્ય બેને સારવારમાં ખસેડાયા જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલના સોયલ નજીક એક વિચિત્ર અકસ્માત બન્યો હતો. એક કાર ના ચાલકે…
View More ધ્રોલ નજીક અકસ્માતમાં ઘાયલ યુવાનની મદદે ગયેલા બે યુવાનને કારે અડફેટે લીધાખાણ ખનીજ અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈ
ધ્રોલના વાંકિયા અને લૈયારા ગામમાંથી માટી ભરતા બે ટ્રેક્ટર ચાલક પાસેથી કર્યો તોડ ખાણ ખનીજના અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈ છે. ધ્રોલના…
View More ખાણ ખનીજ અધિકારીની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકી ઝડપાઈ