મૂળ દાહોદ જિલ્લાના ધાનપુરના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં વલ્લભભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગુલાબભાઈ વરસંગભાઈ પરમાર નામના 26 વર્ષના…
View More ધ્રોળના નથુવડલા ગામે યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ આપઘાતDhrol
ધ્રોલના પોકસોના ગુનાનો ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો
ધ્રોળના અપહરણ અને પોક્સોના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી સાડા ત્રણ વર્ષ પહેલા પેરોલ રજા પરથી જમ્પ કરી ફરાર જતાં પ્રોલ…
View More ધ્રોલના પોકસોના ગુનાનો ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયોધ્રોલ નજીક બાઇક આડે રોઝડું ઉતરતા ચાલક યુવાનનું મોત
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત ની હારમાળા યથાવત રહી છે, અને ગઈકાલે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ધ્રોળ નજીક ત્રીપલ સવારી બાઈકની આડે રોઝડું…
View More ધ્રોલ નજીક બાઇક આડે રોઝડું ઉતરતા ચાલક યુવાનનું મોતધ્રોલમાં બિલ્ડિંગના કમ્પ્લિશન પર વિવાદ: ગેરકાયદેસર બાંધકામનો કોર્પોરેટરનો આક્ષેપ
ધ્રોલના ખારવા રોડ પર આવેલ એક બિલ્ડિંગને ધ્રોલ નગરપાલિકાએ કમ્પ્લિશન આપી દેતાં ભારે ચર્ચાઓ શરૂૂ થઈ છે. નગરપાલિકાના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજાએ આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ…
View More ધ્રોલમાં બિલ્ડિંગના કમ્પ્લિશન પર વિવાદ: ગેરકાયદેસર બાંધકામનો કોર્પોરેટરનો આક્ષેપધ્રોલ નજીક ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંનાં મોત
જામનગર જીલ્લા ના ધ્રોલ તાલુકા ના ખેંગારકા ગામ નજીક વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગા ના વાડામાં ગઈરાત્રે બાંધવામાં આવેલા…
View More ધ્રોલ નજીક ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંનાં મોતધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયો
ધ્રોલમાંથી થયેલી રીક્ષા ચોરીનો ભેદ ધ્રોલ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ચોરી કરેલ સી.એન.જી. રીક્ષા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. પોલીસે 2.5 લાખનો…
View More ધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયોધ્રોલના ટોલનાકા પાસે બોલેરો પીકઅપ વેનને નડ્યો અકસ્માત
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક સોયેલ ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક બોલેરો પીકઅપ વેન ને અકસ્માત નડ્યો હતો. બોલેરો પીકપ વેન નું…
View More ધ્રોલના ટોલનાકા પાસે બોલેરો પીકઅપ વેનને નડ્યો અકસ્માતધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં બે દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. અને બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More ધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયાધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો માતબર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જે પૈકી રૂૂપિયા…
View More ધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશધ્રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
ધ્રોલ નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. વિવિધ એજન્ડા મુદ્દાઓ પર સભ્યો વચ્ચે ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન કોઈ ખાસ વિવાદ સર્જાયો…
View More ધ્રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ