રાજકોટથી કબૂતરની જાળી ફીટ કરવા જઇ રહેલા બે પિતરાઇ ભાઇઓને અકસ્માત નડયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક…
View More ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોતDhrol
ધ્રોલ પોલીસ મથકમાં 321 વાહનોની જાહેર હરાજી સંપન્ન
જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈનિ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ સને અન્વયે કમીટી ની રચના કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને…
View More ધ્રોલ પોલીસ મથકમાં 321 વાહનોની જાહેર હરાજી સંપન્નભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાત
ધ્રોલના માણેકપર ગામની વાડીમાં બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની તેરસીંગ ગોહત્રિયા આદિવાસી ખેત મજુર,…
View More ભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાતધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળી
રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી: ફર્નિચર સહિતની વસ્તુ બળીને ખાખ ધ્રોલ શહેરની નંદનવન સોસાયટીમાં ગઈ કાલ રાત્રિના આશરે 8 વાગ્યાના સમયે રહેણાક મકાનમાં આગ લાગતા…
View More ધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળીહીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોત
ધ્રોલના ખાટકીવાસમાં કરૂણ બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોળ માં ખાટકીવાસ વિસ્તારમાં ગઈકાલે વિચિત્ર બનાવ બન્યો હતો, અને લોખંડની સાંકળમાં હીચકા ખાઈ રહેલી 13 વર્ષની એક…
View More હીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોતધ્રોલના જાલિયા માનસર નજીક કૂતરું આડુ ઉતરતા બાઇક સવાર યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાલીયા માણસર ગામ પાસે એક બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઈક સ્લીપ થઈ જવાથી તેના ચાલક ખેડૂત યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે…
View More ધ્રોલના જાલિયા માનસર નજીક કૂતરું આડુ ઉતરતા બાઇક સવાર યુવાનનું મૃત્યુધ્રોલના જાયવા ગામે શ્રમિકનો દવા પી આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકા ના જાયવા ગામ ની વાડી વિસ્તાર માં રહેતા ખેત શ્રમિકે જંતુનાશક દવા પી લેતા તેનું સારવાર માં મૃત્યુ નીપજયું હતું.પિતા એ…
View More ધ્રોલના જાયવા ગામે શ્રમિકનો દવા પી આપઘાતજામનગર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ લાપતા
જામનગર શહેર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ એકાએક લાપતા બની જતાં ભારે ચકચાર જાગી છે. આ મામલે પોલીસમાં ગુમનોંધ કરાવાતાં પોલીસ દ્વારા ચારેય યુવતીઓની…
View More જામનગર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ લાપતાધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું
ડ્રગ એન્ડ ફૂડ વિભાગના ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ તથા ગાંધીધામની ભારત ફૂડસ ઉપર દરોડા, કાચો માલ સામાન જપ્ત ગુજરાત મિરર, અમદાવાદ તા.13 ખોરાક અને ઔષધ નિયમન…
View More ધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયુંધ્રોલની રાધે રેસીડેન્સીમાં ભાડાના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ધ્રોલના એક મકાન માં દારૂૂ હોવાની બાતમી ના આધારે જામનગર ની એલસીબી ટુકડી એ દરોડો પાડ્યો હતો. અને 268 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો…
View More ધ્રોલની રાધે રેસીડેન્સીમાં ભાડાના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો