ધોરાજી હોસ્પિટલનું તંત્ર કોરોના સામે સજ્જ

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની અંદર કોરોના વાયરસની લહેરને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી…

View More ધોરાજી હોસ્પિટલનું તંત્ર કોરોના સામે સજ્જ

ધોરાજી નજીક હિટ એન્ડ રનમાં તબીબી છાત્રાનું મોત

ધોરાજીના સુપેડી ગામ નજીક એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુપેડી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 21…

View More ધોરાજી નજીક હિટ એન્ડ રનમાં તબીબી છાત્રાનું મોત

ધોરાજીના વેગડી નજીક વીજશોક લાગતા પિતાની નજર સામે પુત્રનું મોત

રાજકોટ જિલ્લા ધોરાજીનાં વેગડી ગામ નજીક આવેલ ભાદર નદીમાં નાવ લઈને જતાં પિતાની સામે પુત્રની પીજીવીસીએલનાં તારનો કરંટ લાગતા મોત નિપજ્યું હતુ. ધોરાજી અને જામકંડોરણા…

View More ધોરાજીના વેગડી નજીક વીજશોક લાગતા પિતાની નજર સામે પુત્રનું મોત

ધોરાજીમાંથી 12.34 લાખનું 36 હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત

ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાની ટીમે ધોરાજીમાં એક ગોડાઉનમાથી અંદાજે રૂૂ.12.34 લાખથી વધુ રકમના 36 હજાર કિલો અનાજની 721 બેગમાં બીલ વગરનું શંકાસ્પદ સરકારી અનાજ…

View More ધોરાજીમાંથી 12.34 લાખનું 36 હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત

ધોરાજી અને જસદણમાં હિટ એન્ડ રનમાં બેના મોત

જસદણ પાસે દંપતી અને ધોરાજી નજીક યુવાનને નડેલો અકસ્માત રાજકોટ જિલ્લાના ધોરાજી અને જસદણ પંથકમાં હિટ એન્ડ રનના બે અલગ અલગ બનાવોમાં બે યુવાનોના મોત…

View More ધોરાજી અને જસદણમાં હિટ એન્ડ રનમાં બેના મોત

ધોરાજીમાં દાદાને ઘરે રહેતી સગીરા ઉપર પાડોશીનું દુષ્કર્મ

ધોરાજીનાં એક વિસ્તારમાં દાદા દાદીના ઘરે એકલી રહેતી સગીરાને તેના જ પાડોશમાં રહેતા શખ્સે હવશનો શિકાર બનાવી સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેની સાથે…

View More ધોરાજીમાં દાદાને ઘરે રહેતી સગીરા ઉપર પાડોશીનું દુષ્કર્મ

ધોરાજીમાં વોંકળામાંથી બાળકનું ભ્રૂણ મળ્યું

ધોરાજીનાં ઉપલેટા રોડ ઉપર આવેલ એક વોંકળામાથી નવજાત બાળકનુ ભૃણ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ ઘટનામા બાળકને જન્મ આપનાર માતાની…

View More ધોરાજીમાં વોંકળામાંથી બાળકનું ભ્રૂણ મળ્યું

ધોરાજીમાંથી 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલન

ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર રહેતા મુસ્લિમ પરિવારના મોભી 20 વર્ષ પૂર્વે ગુમ થયા બાદ તેનું હિમાચલ અને ધોરાજી પોલીસની મદદથી પરિવાર સાથે ફરી મિલન…

View More ધોરાજીમાંથી 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલન

ગોંડલમાં પંખો સાફ કરતાં સાસુને પુત્રવધૂએ ધક્કો મારી નીચે પાડી દીધા

ઘર કામ બાબતે સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થતાં ગુસ્સે થયેલ પુત્રવધુનું પરાક્રમ ગોંડલમાં રાધાકૃષ્ણનગરમાં રહેતા સાસુ અને વહૂ વચ્ચે ઘર કામ બાબતે ઝઘડો થયા બાદ પુત્રવધુએ…

View More ગોંડલમાં પંખો સાફ કરતાં સાસુને પુત્રવધૂએ ધક્કો મારી નીચે પાડી દીધા

ધોરાજીની યુવતીએ મિત્રતા તોડી નાખતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો ત્રાસ

ધોરાજીમાં રહેતી એક 19 વર્ષિય યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે અમદાવાદના એક યુવક સાથે મિત્રતા બંધાયા બાદ કોઈ કારણસર બન્ને વચ્ચે ફ્રેન્ડશીપ તુટી જતાં ઈન્સ્ટાગ્રામ યુવકે યુવતીને…

View More ધોરાજીની યુવતીએ મિત્રતા તોડી નાખતા ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડનો ત્રાસ