મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી ધોરાજીનાં વેગડી નજીક આવેલ ભાદર નદી માંથી એક વૃધ્ધ પુરુષની લાશ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ…
View More ધોરાજીના વેગડી નજીક નદીમાંથી અજાણ્યા વૃદ્ધની લાશ મળીDhoraji news
સિંચાઈ કર્મીના માસૂમ પુત્રની હત્યા કરનાર મહિલાને આજીવન કેદ
છોકરાઓ વચ્ચેના સામાન્ય ઝઘડામાં સહકર્મચારીની પત્નીએ દસ્તાના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશ સૂટકેસમાં ભરી ફેંકી દીધી હતી ભારે ચકચારી બનેલા કેસમાં 29 વર્ષ બાદ…
View More સિંચાઈ કર્મીના માસૂમ પુત્રની હત્યા કરનાર મહિલાને આજીવન કેદધોરાજી પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ઘવાયેલા ક્લિનરે સારવારમાં દમ તોડ્યો
રાજકોટમા રહેતા અને ખાનગી ટ્રાવેલ્સમા કલીનર તરીકે ફરજ બજાવતા આધેડની બસ અને ટ્રક વચ્ચે ધોરાજી પાસે અકસ્માત સર્જાયો હતો જેમા ગંભીર રીતે ઘવાયેલા કલીનરનુ સારવારમા…
View More ધોરાજી પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ઘવાયેલા ક્લિનરે સારવારમાં દમ તોડ્યોધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલો
બે સગા ભાઇ સહિત ચાર સામે ગુનો નોંધાયો ઝાંઝમેર રહેતા ભરતભાઇ ઉર્ફે હકાભાઇ વાલજીભાઈ વાછાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઝાંઝમેર ગામે એકલો રહે…
View More ધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલોધોરાજીના વેગડી ગામે કારખાનામાંથી 59 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
ધોરાજી તાલુકાના વેગડી ગામે આવેલા જીઆઇડીસીમાં આવેલા વિશ્વાસ વેલ્ડીંગ નામના કારખાનામાંથી વિદેશી દારૂૂની 59 બોટલ સાથે ધોરાજી તાલુકા પોલીસે કારખાનેદારની ધરપકડ કરી છે. ધોરાજી તાલુકા…
View More ધોરાજીના વેગડી ગામે કારખાનામાંથી 59 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોધોરાજીના ફરેણી ગામે તેતરનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા
ધોરાજીમાં વન વિભાગના અધિકારી નિહારિકા પંડયાએ તેતર પક્ષીને બચાવી લઈને તેનો શિકાર કરનાર બે વ્યકિતઓને ઝડપી લીધા હતા. ધોરાજીના ફરેણી ગામની સીમમાં તપાસ કરવા ગયેલા…
View More ધોરાજીના ફરેણી ગામે તેતરનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયાધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયા
ધોરાજીના ઝાંઝમેરમાં જુગાર રમતા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને ભાજપના આગેવાનો સહિત છની ધરપકડ કરવામાં આવી છે. ઝાંઝમેર ગામમાં ભીમ અગિયારસના મુહૂર્તે જુગાર રમતી ટોળી…
View More ધોરાજીના ઝાંઝમેરમાં સહકારી મંડળીના પ્રમુખ મંત્રી અને ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયાધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મનાં કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી
આરોપી પરિણીતા હોવા છતાં જામકંડોરણાની છાત્રાલયમાંથી દીકરીને ભગાડી લઈ જઈને અનેક વખત શરીર સબંધ બાંધેલ જામકંડોરણા પંથકની સગીર છાત્રાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ…
View More ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મનાં કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારીધોરાજીની સરદાર ડેરીમાં ભેળસેળની શંકાએ એલસીબી અને ફૂડ શાખાનો સંયુકત દરોડો
ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સરદરા ડેરીમાં ડેરીના સંચાલકો દ્વારા દૂધ, દહી અને છાશમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદને પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને ફુડ…
View More ધોરાજીની સરદાર ડેરીમાં ભેળસેળની શંકાએ એલસીબી અને ફૂડ શાખાનો સંયુકત દરોડોધોરાજી મેળાના મેદાનમાં ખડકાયેલ ભંગારના ડેલા હટાવાયા
ધોરાજીમાં રેવન્યુ વિભાગ હસ્તકની જમીન પર થયેલ દબાણ દૂર કરાયા બહારપુરા વિસ્તારમાં ઉર્ષ મેળાના ગ્રાઉન્ડમાં સ્ક્રેપના ધંધાર્થીઓએ લારી અને કેબિન મૂકી અને ગેરકાયદેસર રીતે કર્યું…
View More ધોરાજી મેળાના મેદાનમાં ખડકાયેલ ભંગારના ડેલા હટાવાયા