ક્રાઇમ3 weeks ago
દારૂના નશામાં હેવાન બન્યો બાપ!!! 2 વર્ષની માસુમ બાળકીને ઢોર માર મારી કરી હત્યા, પત્નીને આપી આવી સજા
ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં નશામાં ધૂત પિતાએ તેની બે વર્ષની માસૂમ પુત્રીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી....