રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની સૂચનાઓ છતાં ધોરાજી શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ધોરાજીના…
View More ધોરાજીમાં લુખ્ખા બેફામ, ફાકી ખાવા રૂપિયા નહીં આપનાર યુવકના પુત્રના અપહરણી ધમકીdhoraji
ધોરાજીના પરબડી ગામે 20 હજારના એલ્યુમિનિયમની ચોરીમાં બે ઝડપાયા
ધોરાજી અને ઝાલણસરના શખ્સ પાસેથી 45 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીના મોટી પરબડી ગામના નિલેશભાઈ મનસુખભાઈ ગજેરા ની વાડીએથી આશરે 300-મીટર જેટલો એલ્યુમીનીયમનો 55 જઘખખ ની…
View More ધોરાજીના પરબડી ગામે 20 હજારના એલ્યુમિનિયમની ચોરીમાં બે ઝડપાયાવીરપુરના સર્વેયર અને ધોરાજીના એન્જિનિયર સામે 30 હજારની લાંચ માગ્યાનો ગુનો નોંધાયો
ધોરાજી નગરપાલિકા કચેરીમાં અરજદાર પાસે લાંચ મગાઇ: આવાસ યોજનાની સહાય મંજૂરી માટે લાંચ માગનાર બન્નેની ધરપકડ માટે શોધખોળ ધોરાજીના રાયડી ગામના કરાર આધારીત એન્જીનીયર અને…
View More વીરપુરના સર્વેયર અને ધોરાજીના એન્જિનિયર સામે 30 હજારની લાંચ માગ્યાનો ગુનો નોંધાયોધોરીવાવ ગામે કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં શ્રમિક પ્રૌઢનું મોત
ધોરાજી તાલુકાના ધોરીવાવ ગામે કારખાનામાં કામ કરતા પ્રૌઢનો હાથ મશીનમાં આવી જતા ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું છે. કૌટુંબીક બાળકે મશીન ચાલુ કરી દેતા…
View More ધોરીવાવ ગામે કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં શ્રમિક પ્રૌઢનું મોતધોરાજીમાં સરદાર ચોકથી જેતપુર રોડ સુધીનો રસ્તો કંડમ સ્થિતિમાં
ધોરાજીમાં સરદાર ચોકથી જેતપુર રોડ સુધીનો રસ્તો કંડમ સ્થિતિમાં ફેરવાઈ જવા પામેલ છે જેના પગલે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હેરાન-પરેશાન બની રહ્યા છે તેમ છતાં…
View More ધોરાજીમાં સરદાર ચોકથી જેતપુર રોડ સુધીનો રસ્તો કંડમ સ્થિતિમાંધોરાજીનું ગૌરવ, ધર્મ ઠેસિયા રાયફલ શુટીંગમાં પ્રથમ સ્થાને
ધોરાજી શહેરના ઠેશિયા ધર્મ સંજયભાઈએ સફળતાની ઉડાન આ બાળક જ્યારે ધોરણ નવની અંદર આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એનસીસીમાં એડમિશન લીધેલું હતું. ત્યારબાદ ધોરણ…
View More ધોરાજીનું ગૌરવ, ધર્મ ઠેસિયા રાયફલ શુટીંગમાં પ્રથમ સ્થાનેધોરાજીમાં રાજકોટની મહિલાની છેડતી બાદ જૂથ અથડામણ
ધોરાજીમાં મામાના પુત્રના મુંડન પ્રસંગે ગયેલી રાજકોટની મહિલાની છેડતી થતા આ મામલે ઝગડો થયા બાદ મારામારી થતા બે જૂથ વચ્ચે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More ધોરાજીમાં રાજકોટની મહિલાની છેડતી બાદ જૂથ અથડામણધોરાજી સિટી પોલીસે બળાત્કાર તથા પોકસોના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો
પોલીસે ધોરણસરની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડ્યો હતો. આ કામના આરોપી હનીફ નીયાજુભાઇ ફકીર રહે, ધોરાજી, શહેજાદાપીરની દરગાહ પાસે,…
View More ધોરાજી સિટી પોલીસે બળાત્કાર તથા પોકસોના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યોધોરાજી પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 1.5 લાખના 10 મોબાઇલ લોકોને કર્યા પરત
લોક દરબારમાં લોકોને ડિજિટલ અરેસ્ટ અને સાઇબર ક્રાઇમ બાબતે અવેરનેસ રાખવા માર્ગદર્શન આપતા જિલ્લા પોલીસ વડા ધોરાજી પોલીસ ડિવિઝન વિસ્તારના સીટી પોલીસ સ્ટેશન અને તાલુકા…
View More ધોરાજી પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 1.5 લાખના 10 મોબાઇલ લોકોને કર્યા પરતધોરાજીના દાતારવાડીથી મોટી પરબડી જતો રસ્તો મેટલ રોડ બનાવવા રજૂઆત
ધોરાજીના દાતારવાડીથી મોટી પરબડી જતો રસ્તો ગ્રામીણ સડક યોજના-કૃષિ સડક યોજના હેઠળ મેટલ રોડ બનાવવાની માંગણી ઉઠાવી વિઠ્ઠલભાઇ હિરપરા તેમજ ખેડૂત ખાતેદારોએ આ અંગે ધોરાજી…
View More ધોરાજીના દાતારવાડીથી મોટી પરબડી જતો રસ્તો મેટલ રોડ બનાવવા રજૂઆત