ધોરાજીનું ગૌરવ, ધર્મ ઠેસિયા રાયફલ શુટીંગમાં પ્રથમ સ્થાને

ધોરાજી શહેરના ઠેશિયા ધર્મ સંજયભાઈએ સફળતાની ઉડાન આ બાળક જ્યારે ધોરણ નવની અંદર આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એનસીસીમાં એડમિશન લીધેલું હતું. ત્યારબાદ ધોરણ…

ધોરાજી શહેરના ઠેશિયા ધર્મ સંજયભાઈએ સફળતાની ઉડાન આ બાળક જ્યારે ધોરણ નવની અંદર આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એનસીસીમાં એડમિશન લીધેલું હતું. ત્યારબાદ ધોરણ 10 ની અંદર અન્ય બે કેમ્પમાં પણ ભાગ લીધેલો હતો. ત્યાર બાદ ભાવનગર ખાતે ટી એસ સી અને સીએટી સી જુનાગઢ ખાતે કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જૂનાગઢ ખાતે એ સર્ટિફિકેટ માટેની એક્ઝામ લેવામાં આવેલી હતી તેમાં પણ તે બાળકે સારા એવા રેન્ક સાથે એ ગ્રેડ મેળવેલો હતો અને ત્યાર પછી હાલ રોયાલ સાયાન્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે.

જૂનાગઢ ખાતે એ સર્ટિફિકેટ માટેની એક્ઝામ લેવામાં આવેલી હતી તેમાં પણ તે બાળકે સારા એવા રેન્ક સાથે એ ગ્રેડ મેળવેલો હતો અને ત્યાર પછી હાલ રોયાલ સાયાન્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. સુરત ખાતે શૂટિંગ કેમ્પ યોજાયેલ હતો તેમાં ઓલ ઇન્ડિયા રાયફલ શૂટિંગની અંદર દ્વિતીય રેન્ક મેળવી આ બાળક ગુજરાત માં પ્રથમ ક્રમ મેળવેલો છે અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની અંદર પોતાની ફિઝિકલ ફિટનેસ ની તાલીમ મેળવતો હતો અને તેમના માતા પિતા તેમના ગુરૂૂ આકાશ સોજીત્રા તથા તેમની સ્કૂલ અને તેમના બટાલીયન ઓફિસરનું આ બાળકએ નામ રોશન કરેલું હતું તે બદલ સ્પોર્ટ ફાઉન્ડેશન વતી અને ધોરાજી શહેર વતી આ બાળકને અભિનંદન આપવામાં આવે છે અને સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આ બાળકનું ભવ્ય સન્માન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *