મોરબી પંથકમાં યમરાજાનો પડાવ: અકાળે ચાર યુવાનના મોત

મોરબી પંથકમાં આપઘાત અને અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી…

View More મોરબી પંથકમાં યમરાજાનો પડાવ: અકાળે ચાર યુવાનના મોત

લોધિકાના મેટોડામાં છોટાહાથીની ઠોકરે રિક્ષા સવાર પ્રૌઢાનું પતિની નજર સામે જ મોત

શાકભાજીના ધંધાર્થી દંપતી ફેરી કરી ઘરે પરત ફરતું હતું ત્યારે નડ્યો જીવલેણ અકસ્માત; આધેડ સારવારમાં લોધિકાના મેટાડામાં રહેતું દંપતિ શાકભાજીની ફેરી કરી રીક્ષા લઈ ઘરે…

View More લોધિકાના મેટોડામાં છોટાહાથીની ઠોકરે રિક્ષા સવાર પ્રૌઢાનું પતિની નજર સામે જ મોત

હુડકો ચોકડી નજીક ‘હિટ એન્ડ રન’: સ્કોર્પીયોના ચાલકે ઠોકરે લેતા બાંટવાના વૃધ્ધાનું મોત

રાજકોટ રહેતી દિકરીના ઘરે આટો દેવા આવેલા બાંટવાના વૃધ્ધ અને તેમના પત્નિ ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચેના રસ્તે રામાધણી હોટલ સામે ચાલીને રસ્તો ઓળંગી…

View More હુડકો ચોકડી નજીક ‘હિટ એન્ડ રન’: સ્કોર્પીયોના ચાલકે ઠોકરે લેતા બાંટવાના વૃધ્ધાનું મોત

લોધિકા પાસે રીપેરીંગ વખતે વીજશોક લાગતા મજૂરનું મોત

લોધીકા નજીક હડમતાળા આંબલીયાળા રોડ પર વિજ પોલ પર કામ કરી રહેલા પરપ્રાંતિય મજુર નું શોર્ટ લાગતા મોત નિપજ્યું હતુ.તેના મૃતદેહ ને પીએમ માટે ગોંડલ…

View More લોધિકા પાસે રીપેરીંગ વખતે વીજશોક લાગતા મજૂરનું મોત

હૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના હાર્ટએટેકથી મોત નિપજી રહ્યાં છે ત્યારે 19 વર્ષની યુવાન સહિત વધુ 3 લોકોના…

View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલ

માળિયા-મિયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતી પરિણીતાનું માર્ગ અકસ્માતમાં મોત; પુત્રને ઈજા

સાયલામાં રહેતા માતા-પુત્ર માળીયા મીયાણાના ખીરઈ ગામે આવેલી દરગાહે સલામ કરવા જતાં હતાં ત્યારે આઈસર ચાલકે માતા-પુત્રને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે જીવલેણ અકસ્માતમાં…

View More માળિયા-મિયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતી પરિણીતાનું માર્ગ અકસ્માતમાં મોત; પુત્રને ઈજા

મોરબીના વઘાસીયા ગામે પુરઝડપે આવતી કારે અડફેટે લેતા બાળકીનું મોત

વઘાસીયા ગામની સીમમાં આવેલ કારખાનામાં બાળકી રમતી હતી ત્યારે કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી બાળકી પર ચડાવી દઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર…

View More મોરબીના વઘાસીયા ગામે પુરઝડપે આવતી કારે અડફેટે લેતા બાળકીનું મોત

મોરબીના જૂના ઘુંટુ રોડ પર કાર પર ક્ધટેનર પડતા દંપતીનું મોત

જુના ઘૂટું રોડ પર ક્ધટેનર ચાલકે કાબુ ગુમાવતા ક્ધટેનર સહીત પલટી ખાઈ જતા ક્ધટેનર કાર ઉપર પડતા દંપતીનું મોત થયું હતું તેમજ અન્ય દંપતીને ઈજા…

View More મોરબીના જૂના ઘુંટુ રોડ પર કાર પર ક્ધટેનર પડતા દંપતીનું મોત

લોધિકાના છાપરા ગામે શ્રમિક પરિવારની 8 માસની બાળાનું તાવની બીમારીથી મોત

શિયાળાની શરૂઆતમાં જ રોગચાળો વકર્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં લોધિકાના છાપરા ગામે મજુરી અર્થે…

View More લોધિકાના છાપરા ગામે શ્રમિક પરિવારની 8 માસની બાળાનું તાવની બીમારીથી મોત

જૂનાગઢ-વંથલી બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, જસદણના યુવકનું મોત

બન્ને મઢડા દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો જસદણ તાલુકાના બે યુવકો જ્યારે મઢડા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે જૂનાગઢ-વંથલી બાયપાસ…

View More જૂનાગઢ-વંથલી બાયપાસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, જસદણના યુવકનું મોત