છ વર્ષ પૂર્વે પત્નીએ ભત્રીજાની હત્યા નીપજાવતા આજીવન સજા પડ્યા બાદ રખડતું જીવન જીવતો’તો શહેરના કોઠારિયા રોડ પર મેહુલનગરમાં છ વર્ષે પૂર્વ ત્રણ વર્ષના ભત્રીજાની…
View More હત્યારી પત્ની જેલભેગી થતા પતિ રઝળી પડ્યો, દારૂના રવાડે ચડી જતા મોતdeath
દીકરીને ખાખી વર્દી પહેરેલી જૂએ એ પહેલાં પિતા જિંદગીનો જંગ હારી ગયા
ગાંધીનગરમાં પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન કરુણ ઘટના બની હતી. ગાંધીનગરના સેક્ટર 27 ભરતી ગ્રાઉન્ડ પર દીકરી પરીક્ષા માટે મેદાનમાં દોડતી હતી, ત્યારે બહાર તેના…
View More દીકરીને ખાખી વર્દી પહેરેલી જૂએ એ પહેલાં પિતા જિંદગીનો જંગ હારી ગયાજામનગરમાં અસ્થિર યુવક વીજ પોલ પર ચડી જતા શોકથી મોત
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો જયેશ વાલાભાઈ રાઠોડ નામનો યુવાન કે જે છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો, અને રખડતું ભટકતું જીવન જીવતો હતો.…
View More જામનગરમાં અસ્થિર યુવક વીજ પોલ પર ચડી જતા શોકથી મોતથરાદમાં ભયાનક માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યો
બનાસકાંઠાના થરાદમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામ વચ્ચે દારૂ ભરીને લઈ જતી એક પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે…
View More થરાદમાં ભયાનક માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યોચુનારાવાડનો યુવાન માતાજીના માંડવામાંથી ઘરે આવી સુતા બાદ ઉઠ્યો જ નહીં : મોત
શહેરના ચુનારાવાડ ચોકમાં રહેતો યુવાન ગત રાત્રે માતાજીના માંડવામાં ગયો હતો. જયાથી વહેલી સવારે પરત ઘરે આવી સુતા બાદ ઉઠયો જ ન હતો. તેને બેભાન…
View More ચુનારાવાડનો યુવાન માતાજીના માંડવામાંથી ઘરે આવી સુતા બાદ ઉઠ્યો જ નહીં : મોતહડમતિયા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત
પડધરીના હડમતિયા ગામે રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણયા યુવાનનુ ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ છે. આ અંગે રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…
View More હડમતિયા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોતકલ્યાણપુર નજીક ટ્રકચાલકની બેદરકારીથી વીજપોલ પડતા પોશીત્રાના યુવાનનું અપમૃત્યુ
ઓખા મંડળના દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે રહેતા ધર્મેશભાઈ કરસનભાઈ માણેક નામના 21 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમની સાથે રાજભા સાંગાભા માણેક (ઉ.વ. 19) નામના યુવાનને…
View More કલ્યાણપુર નજીક ટ્રકચાલકની બેદરકારીથી વીજપોલ પડતા પોશીત્રાના યુવાનનું અપમૃત્યુએક હજાર કિલોનો વીજ સ્થંભ સપા નેતા પર પડતાં કરૂણ મોત
પ્રતાપગઢના અંતુ વિસ્તારમાં 1,000 કિલોગ્રામનો હાઇ-માસ્ટ લાઇટિંગ પોલ ચાલતી કાર પર પડ્યો, જેમાં સમાજવાદી પાર્ટીના નેતા લાલ બહાદુર યાદવનું ઘટનાસ્થળે જ મોત થયું. ઈન્સ્ટોલેશન કરતાં…
View More એક હજાર કિલોનો વીજ સ્થંભ સપા નેતા પર પડતાં કરૂણ મોતરેલનગરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇકની ઠોકરે બાઇક ચાલક યુવાનનું મોત
શહેરના રેલનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં સંતોષીનગરમાં રહેતા બાઇક લઇ ઘરે આવતો હતો ત્યારે અજાણયો બાઇક ચાલક અકસ્માત સર્જી નાશી…
View More રેલનગરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇકની ઠોકરે બાઇક ચાલક યુવાનનું મોતહળવદ નજીક ટ્રક પાછળ અથડાતા ટ્રેઇલર ચાલક રાજસ્થાનના ડ્રાઇવરનું મોત
માળિયા હળવદ હાઈવે પર વાધરવા ગામ નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી આગળ બંધ પડેલ ટ્રક પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ટ્રેલર ચાલકનું…
View More હળવદ નજીક ટ્રક પાછળ અથડાતા ટ્રેઇલર ચાલક રાજસ્થાનના ડ્રાઇવરનું મોત