વાંકાનેર તાલુકાના જામસર ગામે ખેતરમાં લાગેલી આગ ઓલવવા જતાં વીજ કરંટ લાગવાથી પિતા-પુત્રના મોત થયા છે. આ ઘટનામાં 57 વર્ષીય પિતા વાઘજીભાઈ દેલવાડીયાનું ઘટનાસ્થળે જ…
View More વાંકાનેરના જામસર ગામે વીજકરંટથી પિતા બાદ પુત્રએ પણ સારવારમાં દમ તોડ્યોdeath
લોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયો
ગઇકાલે લગ્નમાંથી પરત ફરતા તેમના કૌટુંબિક ભાઇનું મોત નીપજયું હતું લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્ચેના રસ્તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્ધનું મોત…
View More લોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયોધોરીવાવ ગામે કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં શ્રમિક પ્રૌઢનું મોત
ધોરાજી તાલુકાના ધોરીવાવ ગામે કારખાનામાં કામ કરતા પ્રૌઢનો હાથ મશીનમાં આવી જતા ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું છે. કૌટુંબીક બાળકે મશીન ચાલુ કરી દેતા…
View More ધોરીવાવ ગામે કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં શ્રમિક પ્રૌઢનું મોતઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોક
રાજકોટ શહેરના ઓમનગરમાં રહેતા યુવાનનું હૃદયના રોગની બીમારીના કારણે મોત નિપજ્યું હતું.એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે…
View More ઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોકજેતપુરના ધોરાજી હાઇવે પર કાર ચાલકે બે બાઇકને ઉલાળ્યા, એક યુવાનનું મોત
જેતપુરના ધોરાજી નેશનલ હાઇવે પર પેઢલા ચોકડી પાસે ધૂળેટી પર્વની આગલી રાતે એક કાર ચાલકે બે બાઇકને અડફેટે લેતાં ચાર યુવક ઇજાગ્રસ્ત થયા હતાં. જેમાં…
View More જેતપુરના ધોરાજી હાઇવે પર કાર ચાલકે બે બાઇકને ઉલાળ્યા, એક યુવાનનું મોતમોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોત
મોરબીના લગધીરપુર રોડ પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતા ગંભીર ઈજાના કારણે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની…
View More મોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોતભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજા
ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા સનેસ ગામ નજીક આજે બપોરના સમયે એક ‘ઈકો’ કાર અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં…
View More ભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજામોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોત
ગુજરાત મિરર, મોરબી,તા.6 મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં પથારીવશ 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી…
View More મોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોતકાનપુરની શિક્ષિકાનું માધાપર ચોકડીએ હોટલમાં હાર્ટએટેકથી મોત
યુપીના કાનપુર રહેતાં કલ્પનાબેન રામબહાદુર પાલીવાલ (ઉ.વ.55) નામના મહિલા રાતે બારેક વાગ્યે માધાપર ચોકડીએ હોટેલમાં હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સાથેના છત્તીસગઢના પ્રદિપભાઇએ તેમને…
View More કાનપુરની શિક્ષિકાનું માધાપર ચોકડીએ હોટલમાં હાર્ટએટેકથી મોતધૂળેટીના ખુશી માતમમાં ફેરવાઈ, રાજ્યમાં ડૂબી જવાથી 27ના મોત
મહિસાગરના ધામણિયા ગામે તળાવમાં બે સગા ભાઈ સહિત ચાર ડૂબી ગયા, અમદાવાદના સીતાપુર ગામે 3 બાળકોનો ભોગ લેવાયો ધૂળેટીના રંગોમાં રંગાયેલું ગુજરાત આ વખતે શોકના…
View More ધૂળેટીના ખુશી માતમમાં ફેરવાઈ, રાજ્યમાં ડૂબી જવાથી 27ના મોત