બીજાનું મોટર સાઈકલ લઈ ચા લેવા નીકળેલા યુવકને અકસ્માત નડયો’તો શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે…
View More મવડી નજીક કાર અડફેટે ઘવાયેલા બાઈકચાલક યુવાનનું કરુણ મોતdeath
લક્ષ્મીનગરના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ…
View More લક્ષ્મીનગરના આધેડનું હૃદયરોગના હુમલાથી મોતદિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 લોકોના મોત, 30 મુસાફરો ઘાયલ
આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને આશરે 30 મુસાફરો ઘાયલ થયા.…
View More દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 લોકોના મોત, 30 મુસાફરો ઘાયલઆજીડેમ પાસે ખાણમાં ફૂલો પધરાવવા ગયેલા કારખાનેદારનું પગ લપસતા ડૂબી જતા મોત
રાજકોટ નજીક આજી ડેમ વિસ્તારમાં એક અકસ્માતમાં 68 વર્ષીય કારખાનેદારનું મોત નીપજ્યું છે. ભગવાનને ચડાવેલા ફૂલ પધરાવવા ગયેલા વૃદ્ધનો પગ લપસતાં તેઓ ખાણમાં ખાબક્યા હતા,…
View More આજીડેમ પાસે ખાણમાં ફૂલો પધરાવવા ગયેલા કારખાનેદારનું પગ લપસતા ડૂબી જતા મોતમહારાષ્ટ્રના થાણેમાં ગમખ્વાર અકસ્માત: સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોના મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આજે સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મુરબાડ વિસ્તારમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કર થઇ હતી.…
View More મહારાષ્ટ્રના થાણેમાં ગમખ્વાર અકસ્માત: સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોના મોતબેકાબૂ ટ્રકે 10 પદયાત્રીને કચડ્યા : 7નાં મોત
રાજકોટના ગઢકા ગામેથી મેરા (બહુચરાજી) ધ્વજા ચડાવવા જતાં ભરવાડ સમાજના પદયાત્રીઓ ઉપર કાળ ત્રાટક્યો લખતર- વિરમગામ હાઇવે ઉપર વહેલી સવારે ગોઝારો અકસ્માત, મૃતદેહો ક્ષત-વિક્ષત થઇ…
View More બેકાબૂ ટ્રકે 10 પદયાત્રીને કચડ્યા : 7નાં મોતમુંબઇની ભાયંદર ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ, ત્રણના મોત
એક ગંભીર, ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટથી આગ વધુ ભભુકી ભાયંદર ઈસ્ટના ઈન્દ્રલોક વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા છે. ગેસ સિલિન્ડરના…
View More મુંબઇની ભાયંદર ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ, ત્રણના મોતઉપલેટાના ઢાંક નજીક ‘હિટ એન્ડ રન’ અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત
ઉપલેટા તાલુકાના ઢાંક ગામ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં પોતાની વાડીએ જઈ રહેલા એક વૃદ્ધને કોઈ અજાણ્યા વાહન ચાલકે બેફીકરાઈથી વાહન ચલાવી અડફેટે લેતા તેમનું…
View More ઉપલેટાના ઢાંક નજીક ‘હિટ એન્ડ રન’ અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોતછત્તીસગઢમાં બે કાર અથડાતા છ મુસાફરોનાં મોત, 3ને ગંભીર ઈજા
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક દુ:ખદ અકસ્માત થયો. બે કાર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં છ લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.…
View More છત્તીસગઢમાં બે કાર અથડાતા છ મુસાફરોનાં મોત, 3ને ગંભીર ઈજાનવી કોર્ટ પાસે હિટ એન્ડ રન : પિતાને મળવા જતાં 4 વર્ષના પુત્રનું કારની હડફેટે મોત
જેલમાં રહેલા પિતાને કોર્ટમાં તારીખ હોવાથી બાળક તેના ફઈ સાથે કોર્ટે ચાલીને જતો હતો ને અજાણ્યો કાર ચાલક ઉલાળી નાસી છૂટ્યો શહેરમાં વધુ એક હિટ…
View More નવી કોર્ટ પાસે હિટ એન્ડ રન : પિતાને મળવા જતાં 4 વર્ષના પુત્રનું કારની હડફેટે મોત