રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સેલવાસના દુધની ગામ મેઘા મેઢાની હદમાં ગમખ્વાર…
View More સેલવાસના દુધનીમાં ગમખ્વાર અક્સમાત: પથ્થરો સાથે ભટકાતાં કાર ફંગોળાઈ, 4નાં મોતdeath
રાજકોટમાં વધુ 4 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યા
બહેનના ઘરે આંટો મારવા ગયેલો યુવાન, પ્રૌઢ અને બે વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં…
View More રાજકોટમાં વધુ 4 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યાનાના વડાળા ગામ ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના ખેડૂતને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે.આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાના…
View More નાના વડાળા ગામ ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોતખાનગી બસ અને ટ્રક અથડાતા રાજકોટના ત્રણ મુસાફરોનાં મોત
તારાપુર-ધર્મજ હાઇવે ઉપર વહેલી સવારે ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયેલો અકસ્માત બસનો એક તરફનો આખો ભાગ ચિરાઇ ગયો, 15 જેટલા મુસાફરોને ઇજા રાજકોટથી સુરત જતી ખાનગી…
View More ખાનગી બસ અને ટ્રક અથડાતા રાજકોટના ત્રણ મુસાફરોનાં મોતપાટણના સિધ્ધપુરમાં પરિવાર સૂતો હતો અને રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલ
પાટણના સિધ્ધપુરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 2ના મોત અને…
View More પાટણના સિધ્ધપુરમાં પરિવાર સૂતો હતો અને રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, 2ના મોત, 3 ઘાયલરાજકોટમાં ચાલુ સ્કૂલે શિક્ષક સહિત ત્રણના હાર્ટએટેકથી મોત
પટેલ ક્ધયા કેળવણી મંડળમાં રિસેસના સમયે સ્ટાફ રૂમમાં બેઠેલો યુવાન, નુરાનીપરામાં પ્રૌઢ અને રણછોડનગરમાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ દમ તોડયો રાજકોટ સહીત રાજયભરમાં…
View More રાજકોટમાં ચાલુ સ્કૂલે શિક્ષક સહિત ત્રણના હાર્ટએટેકથી મોતસુરત નજીક 40 મુસાફરો ભરેલી ટ્રાવેલ્સનો અકસ્માત : એક મોત
કોસંંબા પાસે ડ્રાઈવરને ઝોકું આવતા ખાડીમાં ખાબકી : 25 જેટલા મુસાફરોને પતરા ચીરી બહાર કાઢી સારવારમાં ખસેડાયા રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ સુરતના કોસંબા…
View More સુરત નજીક 40 મુસાફરો ભરેલી ટ્રાવેલ્સનો અકસ્માત : એક મોતધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેતી વખતે દુર્ઘટના: ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી દટાયા, એકનું મોત
ધોળકાના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ સાથે દુર્ઘટના ઘટી છે. માટીના સેમ્પલ લેવા 2 મહિલા અધિકારી ખાડામાં ઉતર્યા હતાં. ત્યારે અચાનક માટીની ભેખડ…
View More ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેતી વખતે દુર્ઘટના: ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી દટાયા, એકનું મોતચોટીલા પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત, 16 ઘાયલ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લીંબડી તાલુકાના શિયાણી ગામના કોળી પરિવારના ચાર સભ્યોના મોત થયા હતાં. જ્યારે અકસ્માતમાં ચાલક સહિત…
View More ચોટીલા પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત, 16 ઘાયલમાળિયા-મિયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા જોડિયાના બાઇક ચાલકનું મોત
જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતો યુવા પાંચ દિવસ પૂર્વે બપોરના અરસામા પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માળિયા મીયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા…
View More માળિયા-મિયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા જોડિયાના બાઇક ચાલકનું મોત