નવી કારની ખરીદી કરવા જામનગર જતી વેળા ઠેબા ચોકડીએ કાળ ભેટયો, પરિવારમા ગમગીની જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં…
View More કારચાલકે બાઇકને ઉલાળતા સાળા-બનેવીનાં મોતdeath
નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોત
શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોથ નીપજ્યુ હતુ. કોઠારીયા ગામનો યુવાન કડિયા કામ કરતો હતો…
View More નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતા યુવાનનું મોતવિજય પ્લોટમાં 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવ્યો, પિતાએ CPR આપ્યા પરંતુ જીવ ન બચ્યો
ગોંડલ રોડ પર વિજય પ્લોટમાં રહેતો 11 વર્ષનો બાળક પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે અચાનક ઢળી પડતા તેમના પિતાએ તેમને સીપીઆર આપ્યા હતા. ત્યારબાદ…
View More વિજય પ્લોટમાં 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવ્યો, પિતાએ CPR આપ્યા પરંતુ જીવ ન બચ્યોશહેરમાં બેભાન હાલતમાં સાતનાં મોત
યુનિવર્સિટી રોડ પર દારૂની કુટેવ ધરાવતા આધેડ, ખોડીયારપરામાં અને આંબેડકરનગરમાં બિમારી સબબ આધેડ અને યુવાને દમ તોડયો શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે બેભાન હાલતમાં…
View More શહેરમાં બેભાન હાલતમાં સાતનાં મોતઓખાના દરિયામાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
દ્વારકા નજીક કૂવામાં ડૂબી જતા પ્રૌઢાએ દમ તોડયો દ્વારકા તાલુકાના ટોબર ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં પોરબંદર તાલુકાના છાયા વિસ્તારમાં રહેતા રાણાભાઈ રાજશીભાઈ મહિડા…
View More ઓખાના દરિયામાં ડૂબી જવાથી બે યુવાનોના મોતહળવદમાં રોડની સાઈડમાં ઉભેલા ત્રણ મિત્રોને ટ્રાવેલ્સે અડફેટે લીધા: એકનું મોત
હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે ત્રણ યુવાનોને હડફેટે લીધા હતા. રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. ઇજા પામેલા ત્રણેય યુવાનોને સારવાર માટે…
View More હળવદમાં રોડની સાઈડમાં ઉભેલા ત્રણ મિત્રોને ટ્રાવેલ્સે અડફેટે લીધા: એકનું મોતUPના હરદોઈમાં ગમખ્વાર અકસ્માત: લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 5નાં મોત
ઉત્તર પ્રદેશના હરદોઈમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હરદોઈમાં આજે વહેલી સવારે બસ અને બોલેરો વચ્ચે ભયંકર ટક્કર થતાં પાંચ લોકો ઘટનાસ્થળે જ મોત થયાં છે.…
View More UPના હરદોઈમાં ગમખ્વાર અકસ્માત: લગ્નમાંથી પરત ફરતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 5નાં મોતહૃદયરોગના હુમલાએ વધુ ત્રણ ભોગ લીધા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં મહિલા સહિત વધુ બે વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા…
View More હૃદયરોગના હુમલાએ વધુ ત્રણ ભોગ લીધાપૂજારા પ્લોટમાં છ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોત
રાજ્યમાં હાલ રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં શરદી, ઉધરસ, મેલેરીયા, ડેન્ગ્યુ, કમળા અને તાવ સહિતના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ભકિતનગર સર્કલ…
View More પૂજારા પ્લોટમાં છ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોતઓખાની સ્ટેટ બેંકમાં ઢળી પડેલા વૃદ્ધ ખાતેદારનું મૃત્યુ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રહીશ કયુમભાઈ યુનુસભાઈ સિપાઈ નામના 60 વર્ષના મુસ્લિમ વૃદ્ધ ગુરુવારે એસ.બી.આઈ. બેન્કમાં કામ સબબ ગયા હતા. ત્યાં તેઓ કોઈ અગમ્ય કારણોસર…
View More ઓખાની સ્ટેટ બેંકમાં ઢળી પડેલા વૃદ્ધ ખાતેદારનું મૃત્યુ