ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના વાડી વિસ્તારમાં આવેલી ગાગજી વારી સીમમાં રહેતા આલાભાઈ કરસનભાઈ રાવલિયા નામના એક આસામીની વાડીમાં આવેલા આશરે 70 ફૂટ ઊંડા અને 40…
View More ખંભાળિયાના વિરમદળ ગામે કુવામાં પટકાતા પરપ્રાંતીય યૂવાનનું મોતdeath
પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત
પશ્ચિમી આફ્રિકાના ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકી. ત્યાં ચાહકોની અંદરો-અંદર અથડામણ થઈ ગઈ. જેમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ…
View More પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોતપીધેલાએ ફિલ્મી ઢબે કાર ડિવાઇડર કુદાવી એક્ટિવાને ઉલાળ્યું, બેનાં મોત
તથ્યકાંડ બાદ ઓવરસ્પીડ- ડ્રન્ક એન્ડ ડ્રાઇવના અનેક ગુના નોંધાયા છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા અમદાવાદની ગંભીર ઘટનામાં સ્થાનિકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી…
View More પીધેલાએ ફિલ્મી ઢબે કાર ડિવાઇડર કુદાવી એક્ટિવાને ઉલાળ્યું, બેનાં મોતભાજપના સહ પ્રવકતા જયેશ વ્યાસનું હાર્ટએટેકથી અવસાન
ભાજપ પરિવારમાં શોકની લાગણી ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું દુ:ખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અત્યારે ભાજપના સહપ્રવક્તા જ્યેશ વ્યાસના અણધાર્યા નિધનથી ભાજપમાં ઘેરો…
View More ભાજપના સહ પ્રવકતા જયેશ વ્યાસનું હાર્ટએટેકથી અવસાનકોટડાસાંગાણી પાસે બોલેરોમાં ભરેલા એંગલ સાથે હોન્ડા અથડાતાં યુવાનનું મૃત્યુ
કોટડા સાાંણીના સોળિયા-રાજકોટ રોડ ઉફર મોટર સાયકલ લઈને નિકળેલા બે મિત્રોને બોલેરો પીકઅપના લોખંડના એંગલ અથડાતા આ બનાવમાં એકનું મોત થયું હતું. સાથેના યુવાનને ઈજા…
View More કોટડાસાંગાણી પાસે બોલેરોમાં ભરેલા એંગલ સાથે હોન્ડા અથડાતાં યુવાનનું મૃત્યુપૂર્વ નગરસેવક ડો. રામજીભાઈ સાવલિયાનું હાર્ટએટેકથી મોત
જામનગર ના પૂર્વ નગર સેવક અને શહેરના જાણીતા તબીબ ડો.રામજીભાઈ હરજીભાઈ સાવલિયા (ઉ.વ.76) ને શનિવારે સાંજે એકાએક વોકિંગ દરમિયાન તળાવની પાળે હૃદય રોગનો હુમલો આવી…
View More પૂર્વ નગરસેવક ડો. રામજીભાઈ સાવલિયાનું હાર્ટએટેકથી મોતજામનગરમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતાં વૃદ્ધનું મોત
જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને મૂળ લાલપુર તાલુકાના બાધલા ગામના એક પટેલ બુજુર્ગનું ગઈકાલે અચાનક ચાલુ બાઇકમાં ચક્કર આવીને નીચે પટકાઈ પડ્યા પછી તેઓનું મૃત્યુ…
View More જામનગરમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતાં વૃદ્ધનું મોતમહારાષ્ટ્રના ગોંદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, બાઇક ચાલકને બચાવવા જતા બસ પલટી ગઈ, 9ના મોત
મહારાષ્ટ્રના ગોંદિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત અત્યંત…
View More મહારાષ્ટ્રના ગોંદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, બાઇક ચાલકને બચાવવા જતા બસ પલટી ગઈ, 9ના મોતતળાજા નજીક ટોરસ સાથે બાઈક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત
ભાવનગર જિલ્લાના તળાજા ના દિનદયાળ નગર ખાતે રહેતા બે લબર મુછીયા યુવાનો સવારના બાઈક પર સવાર થઈ પાલીતાણા બગીના કામ હોય જવા રવાના થયાહતા. કુંઢેલી…
View More તળાજા નજીક ટોરસ સાથે બાઈક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્તઉત્તરપ્રદેશના અમેઠી ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઘાયલ
ઉત્તર પ્રદેશના અમેઠીમાં ગઈ કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.…
View More ઉત્તરપ્રદેશના અમેઠી ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઘાયલ