રાજસ્થાનથી દ્વારકા દર્શને જતા પરિવારને ભાટિયા નજીક અકસ્માત નડયો: અન્ય બે ઇજાગ્રસ્ત ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ વહેલી સવારે એક ઇનોવા મોટરકાર તેમજ ટ્રેક્ટર…
View More ખંભાળિયા-દ્વારકા માર્ગ પર કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીનાં મોતdeath
બોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના વતની યુવાન બાઇક પર પોતાની વગદત્તા અને બહેન ને બેસાડી મોગલધામથી પરત ફરી રહ્યા હતા. આ સમયે તળાજા…
View More બોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોતપાટીદળ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઇકચાલકનું મોત
ગોંડલ તાલુકાના પાટીદડ નજીક સાંજનાં સુમારે ટ્રેકટર ની ટ્રોલી સાથે બાઇક અથડાતા ગંભીર ઇજાને કારણે બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ.જ્યારે બાઇક પાછળ…
View More પાટીદળ નજીક ટ્રેકટરની ટ્રોલી સાથે બાઇક અથડાતાં બાઇકચાલકનું મોતરતનપર પાસે ગેરેજ સંચાલકનું કારમાં જ બેભાન હાલતમાં મોત
અંબિકા ટાઉનશિપના આધેડે બિમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા ગેરેજ ચલાવતા ગેરેજ સંચાલકનું રતનપર ગામ પાસે કારમાં…
View More રતનપર પાસે ગેરેજ સંચાલકનું કારમાં જ બેભાન હાલતમાં મોતઆને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોત
મોત કયાં, કયારે અને કેવી રીતે આવે છે કોઇ જાણતું નથી. આવો જ એક વિચિત્ર બનાવ પડધરીના ખામટાનો આવ્યો છે. વાહનની રાહ જોઇ ઉભેલા રાજકોટના…
View More આને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોતઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે યુવાનોના મોત
પીંડારા ગામની સગર્ભાનું પડી જતાં મોત ઓખાના નવીનગરી વિસ્તારમાં આવેલા જલારામ આવાસ ખાતે રહેતા પંકજભાઈ જમનાદાસભાઈ તન્ના નામના 47 વર્ષના વેપારી યુવાનને હૃદયરોગનો હુમલો આવી…
View More ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે યુવાનોના મોતમોરબીમાં અકસ્માતે ગટરની કુંડીમાં પડી જતાં બાળકીનું મોત
મોરબીમાં અકસ્માતનો ગોજારો બનાવ બન્યો હતો.જેમાં રમતા રમતા ગટરમાં પડી જવાથી એક વર્ષની બાળકીનું મોત નિપજયુ હોવાનું સામે આવેલ છે.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ…
View More મોરબીમાં અકસ્માતે ગટરની કુંડીમાં પડી જતાં બાળકીનું મોતવેરાવળમાં ટ્રક અડફેટે મોટર સાઇકલસવાર યુવકનું મૃત્યુ
વેરાવળમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માતમાં ટ્રક ચાલકે મોટર સાયકલ સવારને હડફેટે લેતા ખીલખીલટમાં નોકરી કરતા યુવાનનું મૃત્યુ નીપજેલ છે.આ અકસ્માતની પોલીસમાંથી…
View More વેરાવળમાં ટ્રક અડફેટે મોટર સાઇકલસવાર યુવકનું મૃત્યુહાલારમાં 130 વ્યક્તિઓ માટે 2024નું વર્ષ જીવલેણ બન્યું
જિલ્લામાં અકસ્માતની 408 ઘટના, 221ને ગંભીર અને 95 લોકોને સામાન્ય ઈજા પહોંચી જામનગર જિલ્લામાં રોડ સલામતી એ એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. વર્ષ…
View More હાલારમાં 130 વ્યક્તિઓ માટે 2024નું વર્ષ જીવલેણ બન્યુંરણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરના કુવાડવા રોડ પર આવેલા રણછોડનગરમા રહેતા પ્રૌઢાનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત…
View More રણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત