અકસ્માત સર્જનાર ચાલક સામે નોંધાતો ગુનો લીંબડી હાઈવે પર માર્કેટિંગ યાર્ડ નજીક કાર ચાલકે શ્રમજીવી મહિલાને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કારચાલક નાસી…
View More લીંબડી હાઇવે પર કારની ઠોકરે રસ્તો ઓળંગતા મહિલાનું મોતdeath
ધાર્મિક સ્થળો, કાર્યક્રમોમાં નાસભાગ નવી વાત નથી
તિરુપતિમાં ભાગદોડથી 6નાં મોત થયા એ પહેલાં હાથરસમાં 100 ભક્તો રામશરણ થયા હતાં આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગના કારણે 6 લોકોના મોત થયા છે. ભાગદોડને કારણે…
View More ધાર્મિક સ્થળો, કાર્યક્રમોમાં નાસભાગ નવી વાત નથીમેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજા
શહેરની ભાગોળે આવેલા લોધીકાના મેટોડામા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા બે શ્રમીક યુવકોને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને સારવાર…
View More મેટોડામાં બાઇક ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત, પિતરાઈને ઇજાભડિયાદ ઉર્ષમાં જતા શ્રદ્ધાળુઓની ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી, બેનાં મોત
એક યુવાન અને બાળકી ધવાયા, રોડથી નીચે ટ્રક ઉતારતા સમયે દુર્ઘટના અમદાવાદ જિલ્લામાં ધોલેરા તાલુકાના ભડિયાદ ખાતે મહેમુદશાહ પીર બુખારી દાદાનો સાલાના ઉર્સ શરૂૂ થયો…
View More ભડિયાદ ઉર્ષમાં જતા શ્રદ્ધાળુઓની ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી, બેનાં મોતસાધુ વાસવાણી રોડ પર ચોકીદાર આધેડ સહિત બેના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનો કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મૃત્યુ નીપજ્યા છે. સાધુ વાસવાણી રોડ પર…
View More સાધુ વાસવાણી રોડ પર ચોકીદાર આધેડ સહિત બેના હાર્ટએટેકથી મોતનાશિકમાં દીકરાની પ્રી-વેડિંગ પાર્ટી બાદ ગુજરાતી દંપતીનું રહસ્યમય મોત
નાશિકમાં જેજુરકરવાડી પાસેની તિલકવાડીમાં યશોકૃપા બંગલોમાં રહેતા 58 વર્ષના જયેશ શાહ અને તેમનાં પંચાવન વર્ષનાં પત્ની રક્ષા શાહનું ઝેરી પદાર્થનું સેવન કરવાને લીધે મૃત્યુ થયું…
View More નાશિકમાં દીકરાની પ્રી-વેડિંગ પાર્ટી બાદ ગુજરાતી દંપતીનું રહસ્યમય મોતતળાજા; એક સાથે ચાર વાહનો અથડાતાં 1નું મોત 3 ઘાયલ
ભાવનગરના તળાજા પંથકમાં અલગ અલગ બે બનાવમાં બે વ્યક્તિ ના મોત અને વાહનમા મુસાફરી કરનાર ત્રણ વ્યક્તિ ને ઇજાઓ થવા પામીછે.બંને બનાવની તળાજા રેફરલ હોસ્પિટલ…
View More તળાજા; એક સાથે ચાર વાહનો અથડાતાં 1નું મોત 3 ઘાયલઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ટેકઓફ સમયે જ અચાનક સી પ્લેન દરિયામાં થયું ક્રેશ, 3ના મોત
ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી ટાપુ પાસે સી પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ…
View More ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ટેકઓફ સમયે જ અચાનક સી પ્લેન દરિયામાં થયું ક્રેશ, 3ના મોતઅંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઘૂસી કાર જતાં 3નાં મોત
ભરૂચના અંકલેશ્વરમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર એક પૂરપાટ દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ભયાનક…
View More અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઘૂસી કાર જતાં 3નાં મોતહાર્ટએટેકનો ખતરો યથાવત્; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ બે માનવ જિંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં ઉદયનગરના યુવાન અને જીયાણા ગામના આધેનુ હદયરોગના…
View More હાર્ટએટેકનો ખતરો યથાવત્; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા