હોટલે ચા પીવા ગયેલા મનપાના નિવૃત્ત કર્મી અને વેપારી સહિત પાંચેય લોકો બેભાન હાલતમાં ઢળી પડ્યા રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ…
View More હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: પાંચનાં મોતdeath
રાજકોટ પુત્રીના ઘરે આંટો મારી પરત ફરતા પિતાનું બાઇક અકસ્માતમાં મોત
મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરમાં રહેતા વૃદ્ધ રાજકોટ રહેતી પુત્રીને મળીને પરત મોરબી જઈ રહ્યા હતા. ત્યારે કાગદડી પાસે પહોંચતા વૃદ્ધે ડ્રાઇવિંગ પરનો…
View More રાજકોટ પુત્રીના ઘરે આંટો મારી પરત ફરતા પિતાનું બાઇક અકસ્માતમાં મોતકચ્છના સાંગનારામાં 21 વન્યપ્રાણીના વીજકરંટથી મોત
ખેતરની વાડમાં વીજપ્રવાહના કારણે બે માસમાં સેંકડો પ્રાણીઓનો ભોગ લેવાયો, બે શખ્સોની ધરપકડ સરકાર દ્વારા વન્ય પ્રાણીના રક્ષણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મુકી…
View More કચ્છના સાંગનારામાં 21 વન્યપ્રાણીના વીજકરંટથી મોતલીંબડી પાસે રિક્ષા પલટી જતાં વઢવાણના મુસાફર મહિલાનું મોત
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતી મહિલા રિક્ષામાં બેસીને જઈ રહી હતી ત્યારે રિક્ષા લીંબડી પાસે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું…
View More લીંબડી પાસે રિક્ષા પલટી જતાં વઢવાણના મુસાફર મહિલાનું મોતસચણાના દરિયામાં હૃદયરોગના હુમલાથી માછીમારનું મોત
જામનગર નજીક સચાણા માં રહેતો અને માછીમારી કરતો અસગર ઇસાભાઈ જગા નામનો 45 વર્ષનો વાઘેર યુવાન ગત 12 તારીખે સવારે પાંચેક વાગ્યાના અરસામાં દરિયાઈ…
View More સચણાના દરિયામાં હૃદયરોગના હુમલાથી માછીમારનું મોતદરેડ-મસિતિયા રોડ પર હિટ એન્ડ રન : 22 વર્ષીય યુવાનનું મોત
જામનગરની ભાગોળે દરેડ મસિતીયા રોડ પર ગઈકાલે મોડી રાત્રે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાને જીવ ખોયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના…
View More દરેડ-મસિતિયા રોડ પર હિટ એન્ડ રન : 22 વર્ષીય યુવાનનું મોતજર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડ
જર્મનીમાંથી એક મોટો અકસ્માતની ઘટના સામે આવી છે. જર્મનીના મ્યુનિક શહેરમાં એક શખસે 20થી વધુ લોકોને કાર નીચે કચડી નાખ્યા છે, જેમાં બાળકો…
View More જર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડબે જવાનોના ઘરમાં શરણાઇને બદલે માતમના સૂર રેલાયા
જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટમાં બે જવાન શહીદ થયા છે. કેપ્ટન કરમજીત સિંહ બક્ષી અને નાઈક મુકેશ સિંહ મનહાસ બંને એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા…
View More બે જવાનોના ઘરમાં શરણાઇને બદલે માતમના સૂર રેલાયાદાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોત
ઇરાદાપૂર્વક અકસ્માતના આક્ષેપ સાથે જૈન મુનિએ અન્નજળનો ત્યાગ કર્યો દાહોદ નજીક જેકોટ ગામ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ…
View More દાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોતરાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયા
પુત્રના લગ્નના ત્રીજા દિવસે પિતા, હેર સલૂનનો ધંધાર્થી, જમીને ઊભા થયેલા આધેડ સહિતના બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર…
View More રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયા