હળવદ માળિયા હાઇવે પર નવા ધનાળા ગામના પાટીયા પાસે બંધ પડેલ ટ્રક ટ્રેલરની પાછળ અન્ય ટ્રક ટેલર ઘૂસી જતા ટ્રક ટ્રેલરના ચાલકને ગંભીર ઈજા…
View More હળવદના નવા ધનાળાના પાટિયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર ઘુસી જતાં એકનું મોતdeath
કચ્છના માધાપરમાં સ્કૂટર સ્લીપ થતાં ટ્રેલરના ટાયરમાં કચડાતાં શિક્ષિકાનું મોત
યુવતી કોલેજે જવા નીકળી ત્યારે અકસ્માતની ઘટના બની : પરિવારમાં શોક કચ્છના માધાપર ગામમાં સવારે એક કરુણ અકસ્માત સર્જાયો છે. મુકત જીવન સ્વામી બાપા મહિલા…
View More કચ્છના માધાપરમાં સ્કૂટર સ્લીપ થતાં ટ્રેલરના ટાયરમાં કચડાતાં શિક્ષિકાનું મોતલાઠીના ચાવંડ નજીક આધેડનું અકસ્માતમાં મોત નીપજાવનાર યુવાનને પોલીસે ઝડપ્યો
લાઠી તાલુકાના ચાવંડ નજીક એકાદ સપ્તાહ પહેલા અહીથી રાત્રીના સમયે પસાર થઇ રહેલા એક આધેડને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઇ મોત નિપજાવી નાસી છુટયો હતો.…
View More લાઠીના ચાવંડ નજીક આધેડનું અકસ્માતમાં મોત નીપજાવનાર યુવાનને પોલીસે ઝડપ્યોકરૂણાંતિકા: સગપણ નક્કી કરવા આવેલા યુવકનું હૃદય બેસી ગયું
ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે તેવી પંક્તિને સાર્થક કરતી ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના રીબ ગામેથી રાજકોટ અમૃત પાર્કમાં પરિવાર સાથે…
View More કરૂણાંતિકા: સગપણ નક્કી કરવા આવેલા યુવકનું હૃદય બેસી ગયુંવડાલી ગામે વાડીના કૂવામાં પડી જતાં પ્રૌઢા મોતને ભેટયા
પાણીની મોટર ચાલુ કરવા જતા બનેલો બનાવ રાજકોટ તાલુકાના વડાલી ગામે વાડીમાં મોટર ચાલુ કરવા જતા પ્રૈઢાનુ પાણી ભરેલા કુવામાં પડી જતા મોત નીપજ્યુ છે.…
View More વડાલી ગામે વાડીના કૂવામાં પડી જતાં પ્રૌઢા મોતને ભેટયાસ્કૂટર સ્લીપ થતાં ડિવાઈડર સાથે અથડાઈ મહિલાનું માથું ફાટી ગયું
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં એકટીવા સ્કૂટર પર જતી મહિલાનું રોડ ઉપર સ્કૂટર સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઈજા થતાં કરુણ મોત નિપજ્યું હતું.…
View More સ્કૂટર સ્લીપ થતાં ડિવાઈડર સાથે અથડાઈ મહિલાનું માથું ફાટી ગયુંઅંધારામાં દારૂના નશામાં કૂવામાં ખાબકેલા યુવકનો 8 દિવસે મૃતદેહ મળ્યો
મૂળ દાહોદ ના વતની અને હાલ જામકંડોરણામાં યાર્ડમાં નોકરી કરી મજૂરી કામ કરતો યુવાન આઠ દિવસ પૂર્વે રાત્રીના સમયે યાર્ડમાં કામ કરી ઘરે જતો હતો.…
View More અંધારામાં દારૂના નશામાં કૂવામાં ખાબકેલા યુવકનો 8 દિવસે મૃતદેહ મળ્યોદ્વારકા પદયાત્રાએ નીકળેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં જિંદગીની યાત્રા પૂરી
ટંકારા તાલુકાના બગાવડી ગામે રહેતા આધેડ દ્વારકા પદયાત્રાએ નીકળ્યા હતા ત્યારે ખંભાળિયાના લીંબડી પાસેથી બેભાન હાલતમાં મળી આવતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે…
View More દ્વારકા પદયાત્રાએ નીકળેલા આધેડ બેભાન હાલતમાં ઢળી પડતાં જિંદગીની યાત્રા પૂરીરખડતા આખલાએ વધુ એક ભોગ લીધો: વૃધ્ધાનું મોત
રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં કાલાવડના આનંદપર ગામે પુત્રીના ઘર બહાર બેઠેલા વૃદ્ધાને આખલાએ ઢીંકે ચડાવ્યા હતા.…
View More રખડતા આખલાએ વધુ એક ભોગ લીધો: વૃધ્ધાનું મોતમયુરનગર વિસ્તારમાં યુવકનું હૃદય થંભી જતાં મૃત્યુ
જામનગરના મયુર નગર વિસ્તારમાં વધુ એક યુવકને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે. 26 વર્ષના યુવાનનું એકાએક બેશુદ્ધ બની ગયા બાદ મૃત્યુ નીપજ્યું…
View More મયુરનગર વિસ્તારમાં યુવકનું હૃદય થંભી જતાં મૃત્યુ