ખંભાળિયામાં રહેતા એક યુવાનને ગત રાત્રિના સમયે સ્કૂટર પર જતી વખતે રસ્તે રઝળતા આખલાએ ઠોકરે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું…
View More ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ: બાઇક ચાલક યુવાનનું મોતdeath
વાંકાનેરમાં છકડો રિક્ષા પરથી પડી જતાં 10 વર્ષના બાળકનું મોત
હળવદ તાલુકાના માણેકવાડા ગામના 10 વર્ષીય બાળકનું છકડો રિક્ષામાંથી પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. વિહાભાઈ વિંજવાડીયાનો પુત્ર ગોપાલ છકડો રિક્ષામાં વાંકાનેર જઈ રહ્યો હતો.…
View More વાંકાનેરમાં છકડો રિક્ષા પરથી પડી જતાં 10 વર્ષના બાળકનું મોતહૃદયરોગના હુમલાનો હાહાકાર; વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર; વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇલીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોત
લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તલાવ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટેન્કર અને રીક્ષા વચ્ચે થયેલી અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃતકોમાં બોરણા ગામના 70…
View More લીંબડી-ધંધુકા હાઇવે પર ટેન્કરે રિક્ષાને ઉલાળતાં મહિલા સહિત બેનાં મોતમધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત: ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર, 7ના મોત
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત ગઈ કાલે મોદી…
View More મધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત: ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર, 7ના મોતવડિયાના અમરાપુર પાસે બાઈક અકસ્માતમાં ચાલક યુવાનનું મોત
અમરેલીના માંગવાયણ ગામે રહેતા યુવકનું અમરાપુર ગામ પાસે બાઈક અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ…
View More વડિયાના અમરાપુર પાસે બાઈક અકસ્માતમાં ચાલક યુવાનનું મોતબીલીમોરામાં ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત, પોલીસે બારોબાર અંતિમવિધિ કરી નાખી
નવસારીના બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં યુવકોની ઓળખ કર્યા સિવાય પોલીસે અંતિમવિધિ કરવા 24 કલાકની પણ રાહ ન જોતાં પરિવારમાં…
View More બીલીમોરામાં ટ્રેન અડફેટે બે યુવાનોનાં મોત, પોલીસે બારોબાર અંતિમવિધિ કરી નાખીહિટ એન્ડ રન : ચોટીલા નજીક લગ્ન પ્રસંગમાં જતાં પ્રૌઢને કાળ ખેંચી ગયો
બાઈક સવાર દંપતિને ઠોકરે ચડાવી નાસી છુટેલાકાર ચાલકની શોધખોળ વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે…
View More હિટ એન્ડ રન : ચોટીલા નજીક લગ્ન પ્રસંગમાં જતાં પ્રૌઢને કાળ ખેંચી ગયોલીલિયા નજીક બાઇક અકસ્માતમાં દંપતી થયું ખંડિત; પતિનું મોત
પત્નીની દવા લઇ ખારા ગામે પરત ફરતી વખતે સાડી વ્હિલમાં સફાતા બાઇક સ્લીપ થયુ’તું લીલીયાના ખારા ગામે રહેતો યુવાન પત્નીની દવા લઈને પરત ફરી રહ્યો…
View More લીલિયા નજીક બાઇક અકસ્માતમાં દંપતી થયું ખંડિત; પતિનું મોતસુરેન્દ્રનગરમાં સુવિધાઓ માટે મહિલાઓ મેદાને
સુરેન્દ્રનગર શહેરમાં શિવધારા ટાઉનશીપ વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધનું મૂળ કારણ ટાઉનશીપમાં વર્ષોથી ચાલી આવતી રોડ રસ્તા, ભૂગર્ભ ગટર અને…
View More સુરેન્દ્રનગરમાં સુવિધાઓ માટે મહિલાઓ મેદાને