ખંભાળા સ્કૂલ ઓફ સાયન્સની હોસ્ટેલમાં સવારે રૂમ પાર્ટનર ઉઠાડતાં છાત્ર ઉઠયો જ નહીં હોળીની રજા બાદ હજુ કાલે સાંજે જ કચ્છથી આવ્યો’તો: એકના એક…
View More ધો.11ના છાત્રનું બેભાન હાલતમાં મોત, હાર્ટએટેકની શંકાdeath
સર્પદંશથી કોમામાં સરી પડેલા યુવાને છ વર્ષ બાદ દમ તોડ્યો
શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલા ભીમનગરમાં રહેતા યુવકને છ વર્ષ પૂર્વે સાપે ડંખ માર્યો હતો. યુવકને ઝેરી અસરના કારણે છેલ્લા છ વર્ષથી કોમોમાં સરી પડેલા…
View More સર્પદંશથી કોમામાં સરી પડેલા યુવાને છ વર્ષ બાદ દમ તોડ્યોમોરબીમાં ડમ્પર અડફેટે ઇકો સવાર યુવકનું મોત: ચાલકને ઇજા
મોરબીમા લક્ષ્મીનગર ઓવરબ્રિજ પાસે અજાણ્યા ડમ્પર ચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા ઇકો સવારનુ મોત નીપજયુ હતુ. જયારે ચાલકને ગંભીર ઇજા…
View More મોરબીમાં ડમ્પર અડફેટે ઇકો સવાર યુવકનું મોત: ચાલકને ઇજાલોઠડામાં ત્રણ કિશોર ડુબ્યા, એકનું મોત
શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે 3 કિશોર તળાવમા ન્હાવા પડયા હતા જેમા 16 વર્ષનો સગીર મિત્રોની નજર સામે જ તળાવનાં ઉંડા પાણીમા ગરકાવ થઇ જતા…
View More લોઠડામાં ત્રણ કિશોર ડુબ્યા, એકનું મોતરખડતા આખલાએ વધુ એક ભોગ લીધો: ઘવાયેલા વૃદ્ધનું મોત
રાજકોટમાં રખડતા ઢોરનો દિવસે દિવસે ત્રાસ વધી રહ્યો હોય તેમ અવારનવાર વાહન અકસ્માત સર્જાયા હોવાની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે વધુ એક બનાવમાં મોરબી રોડ…
View More રખડતા આખલાએ વધુ એક ભોગ લીધો: ઘવાયેલા વૃદ્ધનું મોતકોડિનાર પાસે બસ પલટી જતાં યુવકનું મોત, 23ને ઈજા
વેરાવળ-કોડિનાર હાઈવે પર સુંદરપરા ગામ નજીક ભગુડા મોગલધામ દર્શને જતાં શ્રદ્ધાળુની બસ પલટી જતાં એક યુવકનું મોત થયું હતું અને 23 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર…
View More કોડિનાર પાસે બસ પલટી જતાં યુવકનું મોત, 23ને ઈજાવડોદરા નજીક કાર ઝાડ સાથે અથડાતાં 3નાં મોત
વડોદરાના પોર નજીક અર્ટિગા કારનો ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતના એક પરિવારની પાવાગઢથી પરત ફરતા અર્ગિટા કાર હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં…
View More વડોદરા નજીક કાર ઝાડ સાથે અથડાતાં 3નાં મોતલકઝરી એપાર્ટમેન્ટમાં આગ લાગતા કાકા-ભત્રીજા સહિત 3નાં મોત
રાજકોટમાં ધુળેટીના દિવસે જ એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભભૂકેલી આગથી અફરાતફરી, અન્ય બે દાઝ્યા, 35 લોકોને બચાવી લેતું ફાયર બ્રિગેડ રાજકોટમા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનુ ફરી પુર્નરાવતન…
View More લકઝરી એપાર્ટમેન્ટમાં આગ લાગતા કાકા-ભત્રીજા સહિત 3નાં મોતરેલનગરમાં પખવાડિયા પૂર્વે અકસ્માતે પહેલા માળેથી પટકાયેલા યુવાને દમ તોડ્યો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ મનહરી એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતો યુવાન પખવાડિયા પૂર્વે ઘર પાસે નવનિર્મિત મકાનની સાઇડ પરથી પહેલા માળની ઊંચાઈથી નીચે પટકાયો હતો. યુવકનું…
View More રેલનગરમાં પખવાડિયા પૂર્વે અકસ્માતે પહેલા માળેથી પટકાયેલા યુવાને દમ તોડ્યોપુનિતનગર આવાસ કવાર્ટરમાં પરિણીતાનું તાવની બીમારીથી મોત
શહેરમાં પુનિતનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી પરણીતાનું તાવ-શરદીની બીમારીથી મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે…
View More પુનિતનગર આવાસ કવાર્ટરમાં પરિણીતાનું તાવની બીમારીથી મોત