શહેરનાં દેવપરામા આવેલા વિવેકાનંદ સોસાયટી શેરી નં ર મા રહેતા મુળ બીહારનાં પરણીતાએ બીમારીથી સારવારમા દમ તોડયો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસનાં સ્ટાફે કાગળો કરી…
View More દેવપરાની વિવેકાનંદ સોસાયટીમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોતdeath
ચોટીલાના પીપરાળીમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોત
20 દિવસ પૂર્વે વાડીએ જતી વખતે મોટર સાયકલ સ્લીપ થતા સર્જાયેલ અકસ્માત ચોટીલાના પીપરાળી ગામે રહેતા વૃદ્ધ 20 દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ વાડીએ જતા…
View More ચોટીલાના પીપરાળીમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોતજોડિયાના કુન્નડમાં વીજ આંચકો લાગતાં યુવાનનું મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો વતની કનેશભાઈ અનસિંહ ડામોર નામનો 24 વર્ષનો ભીલ આદિવાસી શ્રમિક…
View More જોડિયાના કુન્નડમાં વીજ આંચકો લાગતાં યુવાનનું મોતગોરધનપરના પાટિયા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મોત
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર બન્યો હતો, અને સ્કોર્પિયો કાર અને લ્યુના મોપેડ વચ્ચેના અકસ્માતમાં ખંભાળિયા નું દંપતી ઘાયલ થયા પછી બંનેના મૃત્યુ નીપજ્યા છે.…
View More ગોરધનપરના પાટિયા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મોતનાઘેડીના પાટિયા નજીક વધુ એક હિટ એન્ડ રનમાં દંપતિ ખંડિત: પત્નીનું મૃત્યુ
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર રવિવારે સવારે નાઘેડી ગામના પાટીયા પાસે વધુ એક ગોજારો અકસ્માત બન્યો હતો. અને ફલ્લા ગામનું એક દંપત્તિ ખંડિત થયું છે.…
View More નાઘેડીના પાટિયા નજીક વધુ એક હિટ એન્ડ રનમાં દંપતિ ખંડિત: પત્નીનું મૃત્યુચલાલા પાસે કાર અડફેટે રોહિશા ગામના બાઇકચાલક યુવકનું મોત
કાર મૂકી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ જાફરાબાદ તાલુકાનાં રોહિશા ગામે રહેતો યુવાન પોતાનુ બાઇક લઇને અમરેલી આટો મારી પરત ઘરે ફરી રહયો હતો ત્યારે ચલાલા…
View More ચલાલા પાસે કાર અડફેટે રોહિશા ગામના બાઇકચાલક યુવકનું મોતરાજકોટ સિવિલમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપ
જસદણનાં ગઢડીયા ગામે રહેતી પરણીતાને બેભાન હાલતમા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા પરણીતાને સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. પરણીતાનાં મોતને…
View More રાજકોટ સિવિલમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપધ્રોલના દેડકદડમાં કડબ વાઢતાં ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોત
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂતનું પોતાની વાડીમાં ગદબ વાઢતી વખતે એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજયું…
View More ધ્રોલના દેડકદડમાં કડબ વાઢતાં ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોતબસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોત
સુરતથી બસમાં બેસી રાજુલા આવી રહી હતી જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતી એક યુવતી સુરતથી બસમા બેસી લોઠપુર આવી રહી હતી ત્યારે આસરાણા ચોકડી…
View More બસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોતમાસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોત
વીરપુરમાં બનેલી ઘટના: પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતા પરીવારની 3 વર્ષની બાળકીએ રમતા રમતા ચા…
View More માસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોત