રાજકોટની સૌથી મોટી સામાજિક સંસ્થા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને ગઈકાલે હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિનર્જી હોસ્પિટલના તબીબોએ…
View More સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને હાર્ટએટેક, ચિંતાની લાગણીdeath
વેરાવળ નજીક ડમ્પરે 9 લોકોને કચડ્યા, બેનાં મોત
કોડીનાર હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોના ટોળાં ઉપર ડમ્પર ફરી વળ્યું વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાખેજ પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે.…
View More વેરાવળ નજીક ડમ્પરે 9 લોકોને કચડ્યા, બેનાં મોતવાંકાનેર પાસે ટેન્કર અડફેટે ઘવાયેલા જસદણના આઇસર ચાલકનું મોત
ગીર ગઢડાના ઢોકળવામાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા આધેડને સારવારમાં ખસેડાયા વાંકાનેરના મહીકા ગામ પાસે ટેન્કર હડફેટે ઘવાયેલા જસદણના આઇસર ચાલક યુવાનનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં…
View More વાંકાનેર પાસે ટેન્કર અડફેટે ઘવાયેલા જસદણના આઇસર ચાલકનું મોતહળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોત
કપડાની ખરીદી કરી પરત ફરતી રણછોડગઢની પરિણીતાને નડ્યો અકસ્માત હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતી પરિણીતા કપડાની ખરીદી કરી રીક્ષામાં બેસી ઘરે પરત ફરી રહી હતી.…
View More હળવદ નજીક ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા મુસાફરનું મોતશ્રમિક યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત
મૂળ પશ્ચિમ બંગાળના વતની, અને હાલ જામનગર નજીક સિક્કા પાટીયા પાસે આવેલી રાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મુકેશ માહીમા સિંઘા…
View More શ્રમિક યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાતગાંજાની તલપમાં બીમાર પડી જતા કેદીનું સારવારમાં મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સઇ દેવળીયા ગામના વતની ધનજીભાઈ લખમણભાઇ ગજરોતર (60 વર્ષ) કે જે ગાંજાના વ્યસની હતા, અને ભાણવડ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં 13…
View More ગાંજાની તલપમાં બીમાર પડી જતા કેદીનું સારવારમાં મોતમોરબી નજીક ક્ધટેનર પાછળ બાઇક અથડાતાં તરૂણનું મૃત્યુ
મોરબીના ખારચિયા ગામ થી આમરણ જતા રોડ પર મોટર સાઈકલના ચાલકે બેદરકારીથી ચલાવીને ક્ધટેનરના પાછળના ભાગે અકસ્માત કરી દેતા તરુણ નું મૃત્યુ નીપજ્યું હતું જયારે…
View More મોરબી નજીક ક્ધટેનર પાછળ બાઇક અથડાતાં તરૂણનું મૃત્યુચાર ચાર બંગડીવાળી, રોણા શેરમાં જેવા લોકપ્રિય ગીતો આપનાર કમ્પોઝરનું અવસાન
ગુજરાતને હવે ખૂબ ફેમસ થયેલા રોણા શેરમાં, ચાર ચાર બંગડીવાળી જેવા ગીતો ક્યારેક નહીં મળે. નાનાથી માંડીને મોટા એમ બધાની લોકજીભે ચઢેલા ખ્યાતનામ ગીતો લખનારા…
View More ચાર ચાર બંગડીવાળી, રોણા શેરમાં જેવા લોકપ્રિય ગીતો આપનાર કમ્પોઝરનું અવસાનન્યૂયોર્કમાં પ્લેન ક્રેશ: ભારતીય મૂળના ડોક્ટર સહિત 6નાં મોત
ન્યૂયોર્કમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભારતીય મૂળના ડોક્ટર અને તેમના પરિવારનું મોત નીપજ્યું છે. મૃતકોમાં પંજાબમાં જન્મેલા ડો. જોય સૈની અને તેમના પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ…
View More ન્યૂયોર્કમાં પ્લેન ક્રેશ: ભારતીય મૂળના ડોક્ટર સહિત 6નાં મોતકાળઝાળ ગરમી વચ્ચે હાર્ટએટેકનો ખતરો યથાવત: વધુ ત્રણનાં મોત
કાળઝાળ ગરમી વચ્ચે હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે વધુ 3 લોકોનાં હૃદય રોગનાં…
View More કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટએટેકનો ખતરો યથાવત: વધુ ત્રણનાં મોત