હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો…
View More વડોદરાના ડભોઈમાં બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોતdeath
હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો
રાજકોટમાં યુવાન અને પરિણીતા, શાપરમાાં શ્રમિક અને ધ્રોલના ખાખરામાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત કાળઝાળ ગરમી વચ્ચે પણ હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયોકલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુ
જીના મરના તેરે સંગ…: અકસ્માતમાં દંપતીના કરુણ મોત કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ…
View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુહૃદયરોગના હુમલાનો વધતો ખતરો: વધુ ચાર માનવ જીંદગી ધબકારા ચૂકી ગઈ
રાજકોટમાં હદય રોગના હુમલાનો ખતરો વધ્યો હોય તેમ વધુ ચાર માનવજીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં અમૃત પાર્કમાં કોન્ટ્રાક્ટર ખોડિયારનગરના આધેડ,કૃષ્ણ નગરના વૃદ્ધ અને રાંણીંગપર…
View More હૃદયરોગના હુમલાનો વધતો ખતરો: વધુ ચાર માનવ જીંદગી ધબકારા ચૂકી ગઈકુવાડવાના જારિયા ગામે વૃદ્ધ પુલ પરથી પટકાયા
જિલ્લા પંચાયતમાં કામ કરતા શ્રમિક પર દિવાલ પડતા ઈજા કુવાડવાના જારિયા ગામે રહેતા વૃદ્ધ સંધ્યા ટાણે વાડીએથી ઘરે જતા હતા ત્યારે અકસ્માતે પુલ પરથી નિચે…
View More કુવાડવાના જારિયા ગામે વૃદ્ધ પુલ પરથી પટકાયાખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 12 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે માર્ગ પર વિંજલપર ગામ નજીકથી પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એ.બી. 9934 નંબરની ટોયોટા ગ્લેન્ઝા કારના…
View More ખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુખોડિયારનગર અને ભારતીનગરના બે આધેડના હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ખોડીયારનગરમાં રહેતા હેમભા નારુભા ડાભી નામના 58 વર્ષના આધેડ રાત્રીના સમયે પોતાના ઘરે અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ભારતીનગરમાં…
View More ખોડિયારનગર અને ભારતીનગરના બે આધેડના હૃદય રોગના હુમલાથી મોતબેડી હડમતિયા ગામે પાણી ભરતી વેળાએ પગ લપસ્યો, મહિલાનું ડૂબી જતાં મોત
મોરબી રોડ પર આવેલા બેડી હડમતીયા ગામે રહેતી પરિણીતા પાણી ભરવા ગઇ ત્યારે પગ લપસી જતાં કૂવામાં પડી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ…
View More બેડી હડમતિયા ગામે પાણી ભરતી વેળાએ પગ લપસ્યો, મહિલાનું ડૂબી જતાં મોતભાડલા ગામે મંડળીમાં યુરિયા લેવા ગયેલા ખેડૂતોનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદય રોગના હુમલાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે જસદણના ભાડલા ગામે સહકારી મંડળીમાંયુરિયા લેવા ગયેલા ખેડુતોનું હાર્ટ એટેક આવતાઢળી પડતા…
View More ભાડલા ગામે મંડળીમાં યુરિયા લેવા ગયેલા ખેડૂતોનું હાર્ટએટેકથી મોતVIDEO: અમરેલીમાં મોટી દુર્ઘટના: ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલોટનું મોત
અમરેલીના ગીરિયા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ખાનગી કંપનીનું તાલીમી વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત થયું છે. આ વિમાન…
View More VIDEO: અમરેલીમાં મોટી દુર્ઘટના: ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલોટનું મોત